SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર (૧૧) પૌષધ વ્રત [ ત્રીજું શિક્ષાત્રત] જે શુભ કરણીથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રમુખ આત્માના સ્વાભાવિક ગુણેને પુષ્ટિ મળે તેને શાસ્ત્રકાર પૈષધ કહે છે. દર વરસે આઠ પહેરના અથવા આઠ પહેરના ન બની શકે તે ચાર પહેરના અમુક સંખ્યામાં પિસહ કરવા. તેમાં એકલી રાત્રિના પણ બનતા સુધી થોડાઘણા કરવા. પૌષધના મુખ્ય ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે ૧. આહારપોસહ-એકાસણું, આયંબિલ, ઉપવાસ વગેરે તપ કરે તે. ૨ શરીરસત્કારપોસહ-શરીરને સત્કાર ન ક તે. ૩. અવ્યાપારપોસહ-કેઈ પણ પ્રકારને સાંસારિક વ્યાપાર ન કરે તે. ૪. બ્રહ્મચર્ય પસહ-બ્રહ્મચર્ય પાળવું તે. આમાં પાછળના ત્રણ પ્રકારના પિસડ સર્વથી કરવાના છે અને આહારપિસહ દેશથી ને સવથી બંને પ્રકારે થઈ શકે છે. આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે – ૧. અમ્પડિલેહિય સજજાસંથારએ-શય્યા સંથારાની બરાબર પડિલેહણ ન કરવી. ૨. અપમજિય દુપમજિય સજા સંથારએ-શમ્યા-સંચારે બરાબર ન પજે, ન પ્રમાજે. ૩. અપડિલેહિય દુપડિલેહિય ઉચ્ચારપાસવણભૂમિ-સ્પંડિલ માત્રાની જગ્યા બરાબર પડિલેહવી નહીં. ૪. અપ્પમજિય દુપમજિય ઉચ્ચારપાસવણભૂમિ-ધંડિલ માત્રાની જગ્યા બરાબર ન પ્રમાર્જ વી. ૫ પૌષધવિધિવિવરીએ પૌષધ ટાઈમસર ન લે તથા જલદી પારે તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy