________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
બીજાના સાંભળવામાં આવવાથી તેના પ્રાણ જાય તેવી વાત બીજાને કહેવી. ૪. મૃષા ઉપદેશ-જૂઠે ઉપદેશ દે, બેટી સલાહ આપવી. ૫. ફૂડે લેખ–બેટા દસ્તાવેજ કરવા તથા લખેલ અક્ષરે કાઢી નાખવા વિગેરે. (૩) સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રત–
૧. કેઈને ત્યાં ખાતર પાડવું નહીં તેમ બીજા પાસે પડાવવું નહીં, ચેરને કોઈ જાતની સહાય આપવી નહીં. ૨. ગાંઠ છોડવી નહીં. ૩. ખીસાં ખાતરવાં નહીં. ૪. તાળું ભાંગવું નહીં. ૫. લૂંટ કરવી નહીં. ૬. કેઈની પડી રહેલી કિંમતી ચીજ લઈ લેવી નહીં. ૭- રાજ્યદંડ ઉપજે તેવી ચેરી કરવી નહીં ઈત્યાદિ.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે–
૧. ચાર પાસેથી ચેરાઉ વસ્તુ જાણીબૂઝીને લેવી. ૨. તસ્કરપ્રગ-ચોરને ચેરી કરવામાં મદદ કરવી. ૩. તપડીરૂપ-સારી વસ્તુમાં બીજી બેટી વસ્તુ નાખીને આપવી અથવા સારી વસ્તુ દેખાડીને ખોટી વસ્તુ આપવી. વસ્તુમાં ભેળસેળ કરવી. ૪. વિરુદ્ધગમન–રાજ્યવિરુદ્ધ ગમન કરવું. રાજ્ય નિષેધ કરેલા સ્થાને જવું. ૫. કૂડા તેલ, માન, માપ રાખવા. (૪) સ્થૂલ મૈથુનવિરમણ વ્રત[ સ્વદારાસતેષ-પરસ્ત્રીગમનનો ત્યાગ ]
રવી એટલે પિતાની પરણેલી સિવાય પરસ્ત્રીને કાયાથી સર્વથા ત્યાગ કર. સ્ત્રીઓએ પિતાના પતિ સિવાય પરપુરુષનો કાયાથી સર્વથા ત્યાગ કર. કુમારિકા, વિધવા, વેશ્યા વગેરેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com