________________
પહેલી આવૃત્તિની પ્રસ્તાવના.
આ ચિત્ર બનાવી છપાવીને બહાર પાડવાની અમારી સભાના સભાસદોના અંત:કરણમાં બહુ ઉતાવળ હતી, પરંતુ સાંસારિક ઉપાધિઆને લીધે તેમાં અણધાર્યો વિલંબ થયા છે; તે પણું જ્યારે તૈયાર કરીને વાચકવર્ગની સન્મુખ મૂકવા શક્તિમાન થયા છીએ ત્યારે ઉક્ત મુનિરાજશ્રીના અમારી ઉપરના ઉપકારના કાચત્ અનૃણી થયા છીએ તેમ લાગવાથી અમને હર્ષ ઉત્પન્ન થાય છે.
આ ચિત્ર કેટલીએક છૂટક છૂટક નોંધાને આધારે અમારી સભાના સભાસદ શા. ઝવેરભાઇ ડાહ્યાભાઈ ધેાલેરાનિવાસીએ લખીને સભા તરફ મોકલાવ્યું હતુ, પરંતુ તેમાં ભાષાવિગેરેના કેટલેાએક ફેરફાર કરવાની ખાસ જરૂર જણાવાથી અમારી સભાના પ્રમુખ શા. કુવરજી આણુ દજીએ તેને આધારે આ ચરિત્ર નવું જ લખી કાઢ્યુ અને તે સુધારીને છપાવવામાં આવ્યું છે. કેટલીએક નોંધની અપૂર્ણતાને લીધે આમાં પૂરતી હકીકત આપી શકાણી નથી પરંતુ એક દર રીતે ધારેલી ધારણા ફળિભૂત થઈ છે એમ જણાય છે.
. આવા ચિત્રા વાંચનારને બહુ હિત કરે છે. પ્રસંગે પ્રસંગે લખાયેલ ઉપદેશક અને વિચારવા ચાગ્યે વાયા બહુ મનન કરવા ચેાગ્ય છે.. આવા મહાપુરૂષા હયાતિમાં પરમ ઉપકાર કરે છે તેમજ ત્યારપછી તેમના ચરિત્રા પણ ઉપકારક થાય છે, માટે વાંચનાર જતાં આવતી લેવા જેથી સભાએ કરેલા પ્રયાસ મૂળિભૂત થશે, કિંખહુના ? મિતિ સંવત ૧૯૫૪ અમરચંદ ઘેલાભાઇ ફાલ્ગુન વદિ ૧ મંત્રી. જે. ધ. ૫. સભા.
જૈન ધુઆએ માત્ર વાસગિક હિતાપદેશક વાકયા લક્ષમાં
ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com