________________
.: १० :
.
सिद्धान्तोदधिमन्थनोत्थविमलज्ञानादिरस्नव्रज
शिष्येभ्यो वितरन् समाधिसहितः संप्राप नाकं शुभम् । सोऽयं मद्गुरुरन्वहं विजयतां श्रीवृद्धिचन्द्रोमुनि
स्तस्यैव स्तुतिरूपमष्टकमिदं भव्याः पठन्तु प्रगे ॥८॥ સિદ્ધાંતરૂપી સમુદ્રને મથન કરવાથી ઉત્પન્ન થયેલા (મેળવેલા) નાનાદિક રત્ન સમૂહ શિષ્યને આપતા આપતા જેઓ સમાધિસહિત (પૂર્વક) ઉત્તમ સ્વર્ગને પામ્યા છે, તે આ મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સર્વદા વિજય પામે અને તેમની જ સ્તુતિરૂપ આ અષ્ટકને opulal मेशां प्रात: 11 रे. ८ ....
इति शान्तमूर्तिश्रीमवृद्धिचन्द्रचञ्चरीकायमाण
विजयधर्मसूरिविरचितं स्वगुर्वष्टकम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com