________________
:૦૫:
સેવકેનાં નામ શું ? જવાબ ચામડી, જીભ, નાક, આંખ, અને કાન એ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. હાથ, ચરણ, મુખ, લિંગ ને ગુદા એ પાંચ કર્મેન્દ્રિય છે અને અગ્યારમું નેઈન્દ્રિય મન છે. એ અગ્યારે ખેડ ખાંપણ વિનાના મહા પુય યોગે સેવકે મળે છે માટે પુણ્ય કર્મ કરતા રહેવું જોઈએ; યત: એ રીત સવે ઈન્દ્રિયોને, વશ કરે છે જે જને, તે માનએને પણ થતા, અતિ માન્ય નિશ્ચય સજજનો, અણટેક આદરથી ભર્યા, વરધર્મને લાયક થતાં, આ લેકને પરલોકમાં, યશ પામી મોક્ષે જતાં ૧૦
ઈતિ ચેથા બેલે માર્ગાનુસારી ગુણ વર્ણને સામાન્ય વિવેચન સમાપ્તમ છે શાન્તિઃ શાન્તિ: શાન્તિ: બેહજાર સત્તરના ભાદરવા વદી ૮ ને સોમવાર.
સંગ્રાહક તથ વિવેચક ચંપકસાગર.
ધનને સદુપયોગ લેખક:-મુનિશ્રી ચંપકસાગરજી ધન ધન જે નર, જે સુપાત્રે ધન ખરચે ધિક ધિક તે નર, જે ભૂમિમાં ધન દાટે. સૂર્યપુરી નામા નગરી હતી. તે સમૃદ્ધિએ કરી ભાય-: માન હતી. ત્યાં અનેક શ્રેણીગૃહો લધુહીમગિરિ સમ શેલતા હતાં ત્યાં જિન તથા શિવમંદિરો ગુરુ હીમગિરિ તુલ્ય ભાષતાં હતા, નગરકેટ તે નજરને રમણીય લાગતું હતું. તેની પરિખા તે પતિવ્રતા સ્ત્રીની માફક સદા સાનિધ્યમાંજ વસતી હતી. એ નગરના બગીચામાં અનેક જાતના વૃક્ષ વફાદારી સેવકેની માફક શાભા આપતાં હતાં. સીતાફળ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com