SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ': ૬૮ : ગુપ્ત કે અતિ જાહેર તથા ઘણુ બારી બારણાવાળું અને ખરાબ પાડે શીઓવાળુ ઘર રાખવું નહિ. (૮) સદાચારી એને સંગ કરે (૯) વડિલ મા બાપ વિગેરેનું કહ્યું કરવું. ( બહુમાન કરવું. ) (૧૦) ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરે (૧૧) નિદિત કાર્યને ત્યાગ કર (૧૨) આવક પ્રમાણે ખર્ચ રાખ. (૧૩) ધન અનુસાર વેષ વિભુષા કરવી. (૧૪) બુદ્ધિના આઠગુણોનું ધારણ કરવું. (૧૫) નિત્યધર્મ સાંભલ (૧૬) અજીર્ણો ભેજનને ત્યાગ કરવો. (૧૭) બરાબર ભૂખ લાગતા સાત્વિક ભજન કરવું. (૧૮) પરસ્પર વિરોધ રહિત ધર્મ-અર્થ અને કામની સાધના કરવી (૧૯) અતિથિ-મુનિ-દીન દુ:ખી જનને આદર સત્કાર કરવો. (૨૦) સદા અનભિનેશિતા-અકદાગ્રહી થવું. (૨૧) ગુણી જનને પક્ષ કરે, (૨૨) વર્જિત દેશકાળમાં પ્રવૃત્તિ ન કરવી. (૨૩) સ્વશક્તિ અનુસાર કાર્ય આરંભવું. (૨) પોષણ યેગ્યને પિષવા. (૨૫) જ્ઞાનવૃદ્ધ–તપવૃદ્ધ વયવૃદ્ધ-વૃતવૃદ્ધ જનની સેવા સુશ્રષા વિનય કર (૨૬) દીઘદૃષ્ટિ ઉંડુ વિચારીને કાર્ય કરવું. (૨૭) વિશેષ જ્ઞાનવાળા થવું. (૨૮) કૃતજ્ઞ થવું. (ર) લેક પ્રિય બનવું. (૩૦) લજજાળું બનવું. (૩૧) દયાળુ થવું. (૩૨) સુંદર-સૌમ્ય આકૃતિ રાખવી. (૩૩) યથાશકિત પરોપકાર. (૩૪) અંતરંગ શત્રુને જય કરે. (૩૫) ઈન્દ્રિય ગ્રામને વશ કર. શ્રીમાનુસારી રૂ૫ સામાન્ય ધર્મ પણ કેને દેવાય? શ્રીમાર્ગનુસારીરૂપ સામાન્ય ધર્મ પણ ચગ્ય સુપાત્રને જ દેવાય, કારણકે અયોગ્યને દેતાં ઉલટો ધર્મ ઉજવાય માટે કહ્યું છે કે “વાડિયામાં વાયરે જન્મ તથા ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034966
Book TitleMuni Gun Mahattva Vichar
Original Sutra AuthorN/A
AuthorChampaksagar
PublisherNanchand Parmanand Patani
Publication Year1962
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy