________________
: ૧૫ : અહીં શ્રીમદ્ મહાપાધ્યાયજી શ્રી યશોવિજયજી કૃત સવાસ ગાથાના સ્તવનની ઢાળ પહેલી વિચારવા જેવી હોવાથી લીધી છે.
ઢાળ પહેલી સ્વામિ સીમંધર વિનતિ, સાંભળ માહરી દેવ રે, તાહરી આણ હું શિર ધરું, આદરૂં તાહરી સેવ રે.
સ્વામિ. ૧ અર્થ:– હે મહાપ્રભો ! દેવાધિદેવી શ્રી સીમંધર સ્વામિ! મારી એક અરજ સાંભળે. તમારી આજ્ઞા હું મસ્તકે ધારણ કરૂં છું. અને નિશદિન આપની સેવાને ચાહું છું. (૧) “કુસુફની વાસના પાસમાં, હરિણ પરે જે પયા લેક છે, તેહને શરણ તુજ વિણ નહીં, સલવલે બાપડા ફોક રે.
સ્વામિ. ૨ અર્થ –કુ)ના પરિચયથી તેમની વાણીરૂપ પાશમાં મૃગની પરે લોકો પડાણા છે. તેમને આપના વિના હે પ્રભો ! શરણું બી:નથી. બિચારા ધર્મને ન સમજે ત્યાં લગી ધર્મ અને ધન બને ગુમાવી કીડાની માફક ફોગટ ટળવળી રહ્યા છે. (૨) જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના, જે કરા કુલાચાર છે, લુંટે તેણે જન દુખતા, કિંહા કરે લોક પકાર રે,
સ્વામિ. ૩ અર્થ:-જ્ઞાન દર્શન યાત્રિરૂ૫ ગુણત્રિક વિના ગુણત્રિકના બહાને લોને વિવિધ પ્રકારની ક્રિયાઓ કરાવે. અને ગુણવિશ્લોકને અપશુ કરે. સ્વાર્થ સાધુઓ બિચારા ભોળા-ભલા લોકોને જોળે દહાડે લટે છે. (૩)
હ નવિ ભવ તર્યા નિરગુણી, તારો કેણી પરે તેણું રે, એમ અજાણ્યા ૫ડે કંદમાં, પાપ બંધ રહ્યા જેહ ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com