SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫ : แ પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, ત્રીજો સવેગ પાખીજી; એ ત્રણે શિવ મારગ કહીએ, છડાં છે પ્રવચન સાખીછ. શેષ ત્રણ ભવ મારગ કહીએ, કુમત દાગ્રહ ભરીયાજી; ગૃહી યતિલિંગ કુલિંગ લખીએ, સકળ દાષના દરીયાજી. અ:-પહેલો શુદ્ધ મુનિ મારગને આચરનારા મુનિ, ખીજે શુદ્ધ શ્રદ્ધાવાન દેશવિરતિ કામદેવ જેવા શ્રાવક તથા અવિરતિ સમ્યગ્દષ્ટ શ્રેણિક જેવા શ્રાવક, ત્રીજો કુત્સિત ચારિત્રી સદ્ભાવનાવાળા સવિજ્ઞ પાક્ષિક મુનિ એ ત્રણે મેક્ષ મારગને અનુસરનારા છે. બીજા ત્રણ જે કે ગૃહિલિંગી બ્રાહ્મણાદિક અને કુલિંગી જોગી બર્ડાદિ અને યતિલિંગી પાસસ્ત્યા નિન્જાદિ કે જેને વેષ મુનિને ડ્રાય અને આચરણા-પ્રરૂપણા મુનિ મારગથી વિરૂદ્ધ હોય એ ત્રણે સંસાર સાગરમાં ડુમનારા છે. એમ શ્રી જિનની વાણી છે. પ્રશ્ન ત્રીજોસવિજ્ઞપાક્ષિક, ખીજા નંબરના શ્રાવકને વંદનીય હાય. ? - ઉત્તર-જવાબ જઘન્ય શ્રાવકને વંદનીય છે. અને વિવેકની ખાતર ઉત્તમ શ્રાવકને પણ વંદનીય છે, જેવા દેશકાળ જુઓ શ્રેણીક તથા કુમારપાળનું દ્રષ્ટાંત એમના વિનય ગુણથી મુનિએ પણ મારગમાં આવ્યા છે. “ જે વ્યવહાર મુનિ મારગમાં, ગુણઠાણાને લેખેજી; અનુક્રમે ગુણશ્રેણિનું ચઢવુ, તેહજ જિનવર દેખેજી; જેપણ દ્રવ્ય ક્રિયા પ્રતિપાલે, તે પણ સન્મુખ ભાવે; શુક્લબીજની ચંદ્રકળા જેમ, પૂર્વ ભાવમાં પાવેજી. અ:-જે વ્યવહાર મે.ક્ષ મારગમાં, છે તે વ્યવહાર દ્રવ્ય ક્રિયાદિક ભાવક્રિયાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગુણુનો શ્રેણીએ ચઢાવે આલમનરૂપ હોય છે. www.umaragyanbhandar.com
SR No.034966
Book TitleMuni Gun Mahattva Vichar
Original Sutra AuthorN/A
AuthorChampaksagar
PublisherNanchand Parmanand Patani
Publication Year1962
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy