________________
: ૩ :
પ્રમત્ત યા અપ્રમત્ત ગુણ સ્થાનકે રહેલા તે
નિગ્રંથ કહેવાય. (૩) જેમને પુલાકનામા લબ્ધિ પ્રાપ્ત થઈ હોય
જેથી ચકવર્તાની સેનાને ચૂર્ણ કરવાની શકિત હોય તેવા પુલાક લધિવત મુનિરાજ પુલાક સંયમી કહેવાય. જેમને બીજના ચંદ્ર જેવું સાતિચારી ચારિત્ર હોય, અથવા બકુષ એટલે તુષ–ફતરા તેના જેવું ચારિત્ર હોય, અથવા યથાશક્તિએ, હરચ ભાવનાએ જે અંશે ચારિત્ર ગુણને ગ્રહણ કર્યો હોય, એવા સંવિજ્ઞ પાક્ષિક બકુશ સંયમી
કહેવાય. (૫) જેમનું ચારિત્ર કેહેલા ધાન્ય જેવું કુત્સિત
હોય તે કુશીલ સંયમી કહેવાય. તેમના ત્રણ ભેદ છે તે આ પ્રમાણે જ્ઞાન કુશીલ-ક્રિયાશીલ અને વ્રતકુશલ. (૧) જેઓ અવિધિએ જ્ઞાન ભણે ભણાવે તે
જ્ઞાનકુશીલ. (૨) જેઓ શુન્યભાવે ક્રિયા કરે અથવા અવિધિઓ
કિયા કરે તે ક્રિયાશીલ અથવા કવાયકુશીલ પણ લીધેલ છે. તેમાં પ્રત્યાખ્યાની અપ્રત્યા
ખ્યાન કષાયના હદયવાલા લેવા જોઈએ. (૩) જેઓ મૂળ ગુણમાં દેષ લગાડે તે મૂળગુણ
વ્રત કુશીલ અને જેઓ ઉત્તર ગુણ દોષ સેવે
તે ઉત્તરગુણ વ્રત કુશીલ. એ પણ ભાવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com