SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શ્રી શંકલેશ્વર પાર્શ્વનાથાનમ: नामोनमः श्री प्रभु आनदसागरसूरिभ्यः શ્રી મુનિગણ મહત્વવિચાર પરમાતમ પદ ચિત્ત ધરી, શ્રી ગુરૂ પ્રણમી પાય; મુનિગુણુ મહત્વ વિચારવા, ઉદ્યમ કરૂં સદાય સ્નાતક નિગ્રંથ મુનિવર, પુલાક બકુશ કુશીલ, એ પાંચે વંદનિક કહ્યા, કલિકાલે સુશાલ; દર્શન રહિત પાસસ્થાદિકા, વ્યવહાર વિહુણા તે; પૂજા વાંદવા અયોગ્ય તે, કહ્યું શાસે જેહ. ઘણું વખતે અલ્પતિ બાલ જી કેને વાંદવા અને કેને ન વાંદવાના વિચાર વમળમાં યાતે મહા થા મેહમાં પડી જઈ વિનય ગુણ જે ધર્મનું મૂળ છે, તેને ભૂલી જાય છે. અને મુનિયેના દે જોવામાં જ પિતાની ઇતિસમાપ્તિ માની બેઠેલા માનવિ મુનિ વર્ગને બહુ માનને અવસર ગુમાવી બેસે છે. માટે નીચે આપેલા “ગુરૂ શિષ્યના સંવાદથી” વંદન અવંદનના વિચારમાં વિવેકવાળા થવું જોઈએ, શિષ્ય-ગુરૂજી ના દર્શનમાં સંયમિ કેટલા પ્રકારના કહ્યા છે? ગરજી-૨ન દર્શનમાં સંયમિ બે પ્રકારના કહ્યા છે. શિષ્ય-તે કયા કયા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034966
Book TitleMuni Gun Mahattva Vichar
Original Sutra AuthorN/A
AuthorChampaksagar
PublisherNanchand Parmanand Patani
Publication Year1962
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy