________________
૩૦
છે તે અન્ય પામર મનુષ્યની તે વાત જ શી ? અર્થાત્ “ નાતસ્કૃત્તિ પ્રવં મૃત્યુ: '' જન્મ્યા તેનુ' મૃત્યુ નિચે છે જ. આ વસ્તુ જીવનમાં વણાયેલ હાય તેવા માણસને મૃત્યુથી ભય કે ક્ષેાલ ન હાય તે તા સ્વાભાવિક જ છે. તે તે મૃત્યુને દરેક ક્ષણે સન્મુખ રાખી માનવ જીવનની કઈ રીતે ઉત્તમ વસુલાત થાય તેને માટે જ વધુ ને વધુ પ્રયત્નશીલ બની સમયવિ માવમાયડુ એ સૂત્રને રટણ કરી જીવનમાં ઉતારનાર હાય છે. આવા મહાપુરૂષોને તે મૃત્યુ અને જીવન મન્ને સમ કક્ષાએ હાય છે. પરંતુ જેઓના જીવનને દીવાદાંડી સમ માની સંસારસમુદ્રને પાર પામવા માટે મુસાફરી કરનાર તેમના શિષ્યવળ અને ભાવિક શ્રાવકત્ર ને તે તેઓશ્રીનું જીવંત જીવન ખૂબ જ અણુ માલ હાય છે. અને તેમાં પણ જ્યારે જગતને પેાતાના જ્ઞાનના પૂરેપૂરા લાલ આપવાના અવસરે જ મૃત્યુનેાનાદ ભક્તવને અત્યંત અસહ્ય હૈાય તે સ્વાભાવિક છે; પરંતુ કાળની ગહનગતિ આગળ કાઇનું કાંઇ ચાલી શકતું નથી. છેવટે તન અને મન ઘેાડા વખતમાં કરેલા વધુ પરિશ્રમથી ખૂબ થાકી ગયેલ હાવાથી લાંબા કાળની વિશ્રાંતિ જાણે ઝ...ખતા ન હાય તેમ તેમના ઉપર રાગે અસર કરી, અને રોગને લઈ તેમનું શરીર દિનપ્રતિદ્ઘિન ક્ષીણ થવા લાગ્યું. માંસ, રૂધિર, સૌ પૌદ્ગલિક વસ્તુ તેમનામાં આત્મિકભાવ વધુ પ્રવેશતા દેખી જાણે ઈર્ષ્યાથી પેાતાનુ સ્થાન ખાલી કરતા ન હાય તેમ સુકાવા લાગ્યાં, અને જોતજોતામાં તેમના દેહ હાડિપંજર સમખની ગયા. આથી પેાતાના વવૃદ્ધ ગુરૂવર્ય શ્રીમદ્ પન્યાસજી શ્રી સૌભાગ્યવિમલજી અને શ્રેષ્ઠીવર્યં જમનાભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com