________________
૨૦
il
વવા માટે અનેક ગડલાંડ કરી તે મેળવવા પ્રયત્ન કરે,. પણ તે પદ્મની કિંમત અને પૂર્વ પદસ્થાની અવહેલના કરવા ખરાબર છે. જેમ બાપને પેાતાના પુત્રની ખરી ખાત્રી થાય અને તેની ચેાગ્યતા જાણી પુત્રને માગ્યા વગર, પુત્ર ઈચ્છે કે ન ઇચ્છે તેપણ ગૃહલાર અને પેાતાના ખજાનાની ચાવી આપી જવાબદારીથી મુક્ત બની પેાતાના સુપુ ત્રની પ્રશંસા અને સુપુત્રની કાર્યવાહી દેખી હરખાય છે તેમ સુશિષ્યની ચેાગ્યતા અને સમર્થતા જાણી ગુરુ જાતે જ શિષ્ય ન ઇચ્છે છતાં પણુ પાતાની જવાખદારી શિષ્યને સાંપવા તત્પર રહે છે, અને અનેલ જવાખદાર શિષ્યની સુઘડ કાર્યવાહી દેખી અતિ આન ંદ પામે છે. ગુરૂ શિષ્યને પદપ્રદાન કરે છે ત્યારે સાથે સાથે શિષ્યની ગંભીરતા, વિશિષ્ટ જ્ઞાનપણુ, ગચ્છભારની ચેાગ્યતા, અને શાસનના સ્થંભપણાની પણ મહેારછાપ કરે છે. ગુરૂની શિષ્ય પ્રત્યેની આટલા ગુણ્ણાની ખાત્રી જ્યારે શિષ્યમાં વસે ત્યારે ગુરૂ આપે આપ પદવી આપે છે, અને તે પદવી ગુરૂ શિષ્યને આપે તેને માટે શ્રાવકે પણ ખુબ ખુબ ઝંખે છે.
શ્રીમાન્ મુકિતવિમળજી મહારાજે-સ. ૧૯૬૨માં દીક્ષા લીધી અને પૂરાં ચાર વર્ષ થયાં ત્યાં તે શ્રાવકે અને ગુરૂને તેમની પ્રત્યે એટલે બધા અટલ વિશ્વાસ એસતા ગયા કે ગચ્છભાર જો આમના ઉપર નાંખવામાં આવશે યા ગચ્છના દેારણહાર તે મનશે તેા ગચ્છ કાઈ અપૂર્વ દિશાએ પ્રગતિ કરશે અને આશયે વારવાર રાજનગરના પ્રસિદ્ધ દાનવીર શ્રેષ્ઠી જમનાભાઇ ભગુભાઇ,
તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com