SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી શ્રેણી ૫૦ ૬ : ૩૫ કની સાથે વાટાઘાટો કરવાને પિતાની અનુમતિ આપી. મહામાત્ય ૪૯૫કે, પૂર્ણ તૈયારી પૂર્વક નગરનું મુખ્યદ્વાર ખેલ્યું. ભદ્રવીર્ય નગરમાં આવ્યું. મંત્રીશ્વરની અદૂભૂત પ્રતિભા, ભવ્ય લલાટ અને દેવાંશી તેજ જોઈ એ સહસા નમી પડ. મંત્રીશ્વરે પિતાની બાજુમાં બેસાડી એ યુવાન સેનાધિપતિને સત્કાર કર્યો. ભદ્રવીયની અક્કડતા એગળતી ગઈ. પરસ્પરના પ્રેમનું વાતાવરણ ત્યાં સજાતું થયું. હિસાની પાશવીવૃત્તિની હામે જૈન મહામાત્ય કલ્પકની નિર્દોષ અહિંસકતાને વિજય થયો. “ ભાઈ ભદ્રવીર્ય!'નરમાશથી મંત્રીશ્વર પિતાની વાણીને જબાન આપી. “તમે ગણરાજ્યો ભલે માનતા હો કે મગધની સત્તાનું પરિબલ ખૂટી ગયું છે. પણ એ તમારી ભ્રમણા છે. મંત્રણ માટે મગધની આતુરતાનું કારણ સ્પષ્ટ કરતાં કહ૫ને પિતાની ઢબે ચોખવટ કરી. “મહારાજા નન્દ અને હું માનીએ છીએ કે, હિંસાથી જગત જીતી શકાય છે એ નવું અજ્ઞાન છે. સત્તાવાદ કે સામ્રાજ્યની ભૂખ પાપ જન્માવી, સમરત સંસારને પાપી બનાવે છે. આથી જ અમને સત્તાની ભૂખ કે લેભ હવે તલમાત્ર રહ્યો નથી. અમારે ધર્મ સિદ્ધાન્ત; “સત્તા કે સમૃદ્ધિ યબલથી પ્રાપ્તવ્ય છે. એમ અમને રહમજાવે છે, આથી એની ખાતર લાખે કરડે યા અજેની સંખ્યાના નિદોષ માનવને રાત સંહાર કરી શણત સાગર ઉભું કરો એ મારે મન ભયંકર અન્યાય અને અધમ છે, શક્તિને ૯૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034959
Book TitleMantrishwar Kalpak
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherLabdhisurishwar Jain Granthmala
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy