SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ન વિદ્યાથી' ગ્રંથમાળા કલુષિતતાનાં કાદવથી વધુ મલિન બનતા થયા. ૪૫કનુ અનિષ્ટ કરવાની વૃત્તિવાળા માનવા પાટલીપુત્રનાં રાજકારણમાં વારવાર દેખા દેવા લાગ્યા. ૨૦ જગતના-સંસારના માનવાની એ જ સ્હાટી નિખલતા છે કે, ફાઈના-સમાનયમિના પણ નિર્દોષ ઉત્કષને સહી શકવાની તાકાત એનામાં હૈાતી નથી. એ જ અશક્તિના ચેાગે જયાં જુએ ત્યાં ઈર્ષ્યા, અસૂયા અને કિન્નાખેાર વૃત્તિનાં પાપા ઘર કરી, સ`સારના નન્દનવનને ભડકે મળતુ વેરાન બનાવી દે છે. અસંતુષ્ટ હૃદયા મળે છે, નિમ ળાને બાળે છે, અને દેશ કે સમાજની શાન્તિને સળગાવનારી ચીનગારીએ વેરી, સપના આતશ મળતા રાખે છે. ૪૫કની શક્તિ, મગધના રાજકારણમાં જેમજેમ ફાલી, ફૂલી, પાંગરતી ખનતી ગઈ, તેમ તેમ કલ્પકની એ પ્રભાવિક્તાથી નન્દના આડાશી-પાડાથી રાજવીએ મગધની સત્તાને નમ્ર સેવકની જેમ નમતા થયા. પણ કલ્પના સત્રીપદની ઇર્ષ્યાથી એના જૂના વેરીઓનાં હૃદયની આતશ આથી વધુ ધીખતી થઈ. મહારાજા નન્દને મન, કલ્પક એ રાજ્યનું સરળ હતા. કલ્પક જેવા ધીર, સ્થિર અને કુશલ મંત્રીશ્વરને પામી, નન્દના આત્મા સુખનાં સ્વપ્ના સેવી નિરાંતે પેઢતા હતા. એ નચિન્ત હતા, કારણ કે, કલ્પક જેવા જૈન મત્રીશ્વરના અદ્ભૂત વ્યક્તિત્વ માટે એને સદ્દભાવ હતા. કલ્પકની રાજ્યવ્યવસ્થા માટે નન્દને પૂરા વિશ્વાસ હતા. આ બધું હાવા છતાં કલ્પના જૂના શત્રુએ એનાં છિદ્રોની શેષમાં હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034959
Book TitleMantrishwar Kalpak
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherLabdhisurishwar Jain Granthmala
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy