________________
સગલ જીવન કથા.
સાથીની શેાધમાં હેરાન થવું પડે. એમ કરતાં ‘ ઝાંસી ’ અને તેના પ્રસિદ્ધ કિલ્લો પણ વટાબ્યા, અને ‘કાનપુર’ ‘પ્રયાગ’ના રસ્તે પડયા. એવા પ્રદેશેામાં કરવું અને સાધુતાના નિયમ પાળવા એ કેટલી કઠિન વાત છે તે વ્હાલા વાચક ! તું હું કે બીજા ન કહી શકીએ; જેને અનુભવ્યુ` હાય તે જ વર્ણવી શકે. ‘કાનપુર’ આવ્યું–ગયુ’. ‘પ્રયાગ’ આવ્યું. ‘ગંગા’–‘જમના'ના મહાસગમ આવ્યે અને આગળ વધ્યા. ખીરે ધીરે જે લક્ષ્ય પૂર્વક નીકન્યા હતા તે વિદ્યાપુરી—‘કાશી’ પણ આવી પહેાંચી. ઉનાળાને બેઠાને બે અઢી મહીના વીતી ચૂકયા હતા. વૈશાખ સુદ ત્રીજની સુંદર સવારે જૈન નામથી ભડકનારા, જૈનાને ઘૃણાની નજરે જોનારા, વિચિત્ર માનવસમુદાયવાળા ‘ કાશી ’ નગરમાં સાધુમંડળે પ્રવેશ કર્યાં. સ્થાને પહોંચવાના મહીનાએના પરિશ્રમ આજે સફળ થયા. ગુરુશ્રી આજે આટલા પ્રવાસ બાદ પણ આનંદમાં હતા. તેમના મુખ પર આનંદની લહરીએ ઉઠતી એવાતી હતી. મુનિરાજ શ્રીમંગલવિજયજી આજે ઉંડા આત્મસતષ અનુભવતા હતા.
વ્હાલા વાચક! જેમ સ્વપ્ન આવે અને કલાકોના કલાકે। પસાર થઈ જાય તેમ ચાર કે છ મહિનાના સમય તુ એકદમ કાઢી નાખ; કારણ કે એટલા સમય વિજયધ - સૂરિજી માટે સ્થાનની શેષ કરવાના, અને વિદ્યા માટે યથાચેાગ્ય બદાબસ્ત કરવાના હતા. એ બદોબસ્ત ફ્રેમ કર્યો અને બધું ફ્રેમ વ્યવસ્થિત થયુ એ જાણવાની જો તને જીજ્ઞાસા થતી હાય તેા પ્યારા પાઠક ! સૂરિજીના જીવનવૃત્તાન્તને તુ મેઈ
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com