________________
મ'ગલ જીવન કથા.
:
પગરણા માંડવ્યાં હતા. તેએ ‘ ગુજરાત ’માં આઠ માસ ભમ્યા અને ચાતુર્માસ આવતાં ‘ વીરમગામ ’માં જઈ ત્યાં ચાર માસ માટે રહ્યા. ત્યાં લેાકેાને સદુપદેશ આપીને ધમ ક્રિયાઓમાં રસ લેતા કરીને સમય સંપૂર્ણ થયે તેઓ ગુરુશ્રી સાથે વિહાર કરી ગયા. ભ્રમણુ કરતાં કરતાં તેએશ્રી ભાયણી ’ નામના સુંદર તીથમાં આવ્યા.
મુનિરાજ શ્રીમ’ગલવિજયજીની ભણવાની ઇચ્છા જે ઘણા વખતથી સંચાગે! પ્રતિકૂળ હેાવાથી દખાએલી પડી હતી તે સાધુત્વની સ્વીકૃતિની સાથે પુનર્જન્મ પામી હતી. તેમને વિચાર હતા કે—“ આ બહેાળું સંસ્કૃત સાહિત્ય જેમાં પ્રત્યેક વિષયના ઉચ્ચ કોટીના ગ્રંથા છે તે ભાષા હું ભણુ' અને એ ગ્રંથાને હું વાંચું, તેમ થતાં ધર્મગ્રંથા જેમાંના ઘણું! ભાગ સંસ્કૃતમાં તથા પ્રાકૃતમાં છે તે પણ સાથે ોવાઇ જશે. અને વિશેષ શક્તિ હશે તા અને ગુજરાતીમાં ઉતારી ગુર્જર પ્રજા સમક્ષ મૂકીશ, ”
આ વિચાર તેઓશ્રીએ ગુરુદેવ શ્રીવિજયધમ સૂરિજીને જણાવ્યા. સૂરિજીએ તરત જ તેમની ઊંડી ઇચ્છા વિદ્યા પ્રત્યેના પ્રેમની જાણી લીધી. તેમને એક પંડિત, શ્રાવક દ્વારા ખેલાવી દીધા. પણ હજી કંઈક મુનિરાજ શ્રીમ'ગલવિજયજીના નિમિત્તે વધારે પુણ્યકાય થવાનું હશે કે જેથી ઘેાડા વખતમાં તેમને તે પડિત મહાશયના પ્રતિકૂલ અનુભવ થયે અને તેમના ત્યાગ કરવા પડડ્યા. યદ્યપિ આમ પતિના
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com