________________
અગલ જીવન કથા.
વાળ વિનાનું મસ્તક ચમકારા કરવા માંડયું. આજે મનસુખની ઈચ્છા પૂરી થઈ. એને લાગ્યું કે જીવનના ધ્યેયને પહોંચવાને સીધે રસ્તે હાથમાં આવી ગયેલ છે. હવે તે માર્ગે પ્રયાણ કરવાની જ વાર છે. મનસુખે ભાઈભાંડુ અને કુટુંબ પરની મેહમાયા ઉતારી. નાના સમુદાય સાથેનું સગપણ છે વિશ્વ સાથે સગપણ બાંધ્યું. હવે અમારે પ્રિય મનસુખ, મનસુખ મટી, “મુનિરાજ શ્રીમંગલવિજયજી” બન્ય–વ્હાલા વાચક! મારા, તારા અને જગથી પૂજ્ય એવા તેઓ અકિંચન સાધુ થયા. વંદન છે એ ત્યાગને!
વિદ્યાભ્યાસની ઉત્કંઠા ને નિશ્ચય– " रम्यं हर्म्यतलं न किं वसतये ? श्राव्यं न गेयादिकम् ?
किं वा प्राणसमासमागमसुखं नैवाधिक प्रीतये ? । किन्तु भ्रान्तपतत्पतङगपवनव्यालोलदीपाकुरच्छायाचश्चलमाकलय्य सकलं सन्तो वनान्तं गताः।।"
–વૈરાગ્યશતક શ્લો૦ ૮૦ વિદ્યા વિનાનું જીવન, જીવન વિનાના શરીર બરાબર છે.
પ્યારા વાચકે ! આપણે પેલે એાળખીતે મનસુખના, ના, હવે તે મુનિરાજ શ્રીમંગલવિજયજી પિતાના સાધુ-જીવનની કઠોર નિયમાવલીઓને સાનંદ પાળતા પિતાને સમય ગુરુસેવાની અંદર વ્યતીત કરવા લાગ્યા. સંસારીઓની
રર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com