________________
મ’ગલ જીવન કથા.
And in the dust be equal made With the poor crooked scythe and spade
-James Shirley.
""
ધીરે ધીરે સમય પસાર થતા ગયા. માતાના વિચાગના દર્દની દવા સમય કરી રહ્યા હતા. એક દિવસ તા મનસુખના ઘરમાં વાજા વાગવાં માડવાં, ઘરનાં ખધાં માણસે સુંદર અલંકારા અને સુંદર વસ્ત્રો પહેરી ફરવા માંડચાં, ઘરે રંગવા અને શણગારવા માંડયાં. મિઠાઇઓ તૈયાર થવા માંડી. ચારે કાર આન આનંદ પ્રસરી રહ્યો, મનસુખે જાણ્યુ કે મોટા ભાઇનું આજે લગ્ન હતું. પ્રત્યેક મનુષ્ય સમજતા હતા કે આજે ખરા આનંદના દિવસ છે. જીવનના લ્હાવા લુંટવાને સમય જ આ છે. પણ મનમુખ વિચારતા હતા કે–“શું? આજ જીવનનું સાચું સુખ છે ? આથી જીંદગીમાં સુખ મળે ? ” પણ પ્રશ્નાના ઉત્તરો ન જ મળતા, એનુ અનભ્યાસી હૃદય જવાબ ના’તું આપતું. અને ન સમાય તેવી મુ ંઝવણુ પેદા કરતુ હતું. અસ્તુ.
"
મનસુખે રાતે ખૂબ ધમાલ જોઇ. માટા ભાઇ લગ્ન કરીને આવ્ય. એક નવાઢા ઘરમાં આવી. બધે ઉત્સાહ ઉત્સાહ અને આનંદ આનંદ ફેલાઇ રહ્યો. ત્રણ ચાર દિવસેા વાત્યા કે બધું સમાપ્ત થયું અને ધીરે ધીરે માનવમંડળ વિખરાયું. બહારથી આણેલી નવાઢા હવે ઘરના કામકાજમાં ભાગ લેતી થઈ. અને ઘરમાં આનંદની લહેરીએ વાતી લાગી. છતાં મનસુખ હજી
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com