________________
૮૨
મહિલા મહદય.
કરતા અને મિત્ર બહાર ચાલ્યા ગયા. પણ છેડે રસ્તો કાપ્યા, પછી યાદ આવ્યું કે લાકડી છતરી ઘેર રહી ગઈ માટે લઈ આવીએ એથી તે બેઉ ઘેર આવ્યા અને જુવે છે તે છોકરે પલંગ પર પડ્યો પડે છે કે પી રહ્યો છે. તે પિતાએ અને તેના મિત્રે દીઠું એથી ડૉકટર ખિસીઆણે પડી ગયો. મિત્ર તે વખતે ડૉકટર પ્રત્યે કહ્યું-“મિત્ર! તમેએ સાધારણ રીતિથી બેલીને ઉપદેશ આપે હતું, પરંતુ બોલેલા બેલેને અમલ કરી પુત્રને બતાવ્યું નડતે, એથી પુત્રે જાણ્યું કે “જે છેકે એ નઠારી ચીજ હતી તે મારા બાપુજી શા સારૂ પીત? પણ ફક્ત ખર્ચને બચાવ કરવા માટે મને હોકે પીવાની મના કરતા હશે.” એથી આ વખત આવ્યે. બાળકે અને દાગીના– - ન્હાનપણમાં બાળકોને હાથે-પગે-ડેકે—કે કાને દાગીના પહેરાવવાથી તે તે ભાગને મળતું કુદરતી પિષણ નિર્બળ પડે છે ને તેથી તે તે અવયવે નબળા નીવડે છે. પરંતુ આ જમાનાની મોટાઈમાં સપડાઈ જનારી બહેનોને તે લત છુટતી નથી. જે કઈ સમજદાર જન તેણુઓને આવી બચ્ચાંઓને ઘરેણાં પહેરાવવાની મના કરશે અને તેના ગુણ દેષ કહી બતાવશે તે તેને ખાસ વૈરી સમજે છે. પરંતુ તે પિતે નથી સમજતી કે એ વૈરી નથી પણ અમે પિતે જ પિતાનાં પ્યાર ફરજંદનાં સાચાં વૈરી-દુશ્મન છીયે. જે ઘરેણાને લીધે દર વર્ષ જ જગેથી લોકેની મારફત અને ન્યૂસપેપર દ્વારા મહા શેકકારી ખબર સાંભળીએ-વાંચીએ છીએ કે ઘરેણાની લાલચે અમુકના બાળકને અમુક પઠાણે મારી નાંખે, અમુકને ઉપાડી ગયું, અમુકના હાથ પગ કાપી નાંખ્યા, અમુકની આજે કઈ હરામખેરે કંઠી કહાડી લીધી, અમુકના કાનની વાળી ખેંચી લીધી જેથી લેહી દદડે છે, અમુક પગની કલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com