SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય-પરિચ્છેદ. ૭૫ ળક પાસે જવાબ અપાવે છે કે મારી મા કે મારા બાપા ઘેર નથી; ખહાર ગયા છે. બાળક જઇને તેમ કહે છે અને કોઇ તા વિશેષમાં જણાવે છે કે મારી મા કે આપે મને કહેવા મેકહ્યા છે. ’ બાળકના આ ખેલ ઉપરથી માબાપનુ તેાલ ઘટયું જાણી તે મામાપા તે બાળકને લપડાક લગાવી દે છે. કહેા ? આ કેવી તાલીમ ? પહેલાંથી જ છેાકરાને જી ું ખેલવાનું શિક્ષણ આપવામાં આવે એ શુ ઓછી મૂર્ખતા છે? ગુલિસ્તાનમાં એક વાત છે કે “ નાશેરવાં નામના ખાદશાહ મહાન ન્યાયી હતા અને જેના ન્યાય જગપ્રસિદ્ધ થઇ રહ્યા હતા. તે બાદશાહ એક વખત જ ંગલની અંદર કઇ કારણસર ગયા હતા ને ત્યાં ભૂખ લાગવાથી રસાઇ અનાવવા લાગ્યા. પણ તે વખતે તેને થાડા મીઠાની જરૂર પડી અને સિલકમાં હતુ નહીં, તેથી એક નાકરને કહ્યું–જા જલ્દી ગામમાં જઈ પૈસા રોકડા આપી મીઠું લઇ આવ, ’ તેમ એ માટે કહ્યું કે જો એક વખત મફત લાવવવાની ટેવ પાડીએ તે પછી નોકરી હમેશાં ઘરના કાયદા અમલમા લઇ મતના માલ લૂટી ખાતા શિખે છે અને રસ પડવાથી પછી એક હદ ઓળ‘ગી રૈયતને રંજાડવા તત્પર રહ્યા કરે છે. એમ ધારી પૈસા આપી લાવવા કહ્યું હતું. નાકરે અરજ કરી– આલમપનાહ ! શું એટલા મીઠા માટે પણ પૈસા ન આપીયે તે રૈયત તાખાડ થાય છે ? ' આદશાહે કહ્યું—“ હા, પહેલાં થાડી છુટ મળતાં વધારે છુટ લેવાની ઇચ્છા વધે છે અને પછી પાપના વધારી વધતાં જુલ્મ જોર પર આવી રૈયતને તેબાહુ કરે છે. જે બાદશાહેા, જે માલિકા કે જે માબાપેા પ્રથમથી જ અન્યાય અનીતિ વગેરેને અટકાવવા ચાંપતા ઉપાય અમલમાં નથી લેતા તે પેાતાની પ્રજાને કે મંડળીને તેખાડ કરવા જ ઉદ્યમ આદરે છે એમ મારૂ માનવુ છે. રાજા કે માઆપેા જરા દુરાચારી હાય તા તેની પ્રજા તેવી જ નીવડે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034955
Book TitleMahimla Mahodaya
Original Sutra AuthorN/A
AuthorBalvijay Maharaj
PublisherJain Patra Office
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy