SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. મહિલા મહેાદય. કરતાં સુવાગ્યાની પેઠે કે હાથ ઉપર રાખી ફેરવવું વધારે ફાયદાકારક છે. તેડવાથી ખાળક નખની કમ્મરનું અને છે, અને સુતાં સુતાં હવા વધારે હેલાઇથી લઇ શકે છે, તેથી ફેફસાં પ્રકૃશ્ચિત બને છે. ઘેર પણ ઘેાડીઆમાં કે જમીન પર બિછાવેલી ગાદડીમાં બાળકને સુવારવાની ટેવ રાખવાથી તે ચતુ પડયુ' પડયું હાથ પગ લાંખાઢુંકા કરવાથી બહુ આન ંદ મેળવે છે. એજ કસરતથી તેને ખારાક પચે છે. જરા માટું થયા પછી ચાલવાની–દાડવાની રમ્મત ગમ્મત કરવાની કસરત મળતાં બાળક રૂપવત, હીમ્મતદાર, કદાવર અને સુદૃઢ અને છે. રૂધિરની ગતિ વધે છે, શ્વાસેા શ્વાસ ઝડપથી ચાલે છે અને તેથી શુદ્ધ હવા વધુ પ્રમાણમાં ગ્રહણ કરવામાં આવતાં રક્ત શુદ્ધ થાય છે. પ્રાણતત્ત્વ-જીવનરસ જે હવા સાથે મળેલું છે તે રકતમાં મિશ્ર થતાં તે રક્ત વડે જે જે વયવા પાષાય છે તે તે અવયવા સુદૃઢ અને પૂણું જીવનવાળાં થાય છે. માનસિક શક્તિનું સ્થાન મગજ પણ શુદ્ધ અનેલા રક્ત-લાહીથી પાષાય છે જેથી બળવાન થાય છે, અને બળવાન થવાની ઉત્તમ પ્રતીત આપે છે. મગજને પાષવામાં એક પચમાંસ કરતાં પશુ વિશેષ લેાહીના ઉપયાગ થતા હૈાવાથી, મગજની શક્તિયે પ્રકૃદ્ભુિત ખનવા માટેશરીરની કસરત-મહેનતની જરૂર છે. લાહી એજ જીવનનું મૂળતત્વ છે અને તે મૂલ્યવાન મૂળતત્ત્વને સુધારવા વધારવા કસરત અને શુદ્ધ હવા એ બે મહુકમતી મદદ ગાર છે. બાળકના લાહીની શક્તિનું માપ શરીરરૂપી ક્ષેત્રને રસાળ રાખવા તથા તમામ અવયવા ને જોઈતી ચીજો પૂરી પાડવા મનુષ્યનુ કલેજું ને હૃદય દર મિનીટે શુદ્ધ હવા ને કસરત મળવાથી તન્દુરસ્ત રહેતાં ૭૦ વાર થપકે છે અને દરેક ધબકારે ૨ સલાહીને ધકેલીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034955
Book TitleMahimla Mahodaya
Original Sutra AuthorN/A
AuthorBalvijay Maharaj
PublisherJain Patra Office
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy