________________
૪૬
મહિલા મહદય.
સુવાવડી સ્ત્રી તેલ, ખટાસ, ભારી ચીજ, ધાવણું બગાડનારી ચીજ કે વાયડી વસ્તુ ન ખાવી. સુંઠ ખાવાને સારે માહવર રાખવેવિશેષ હવા ન લેવી. મનને આનંદમાં રાખવું. શ્રમ ન કરે. ઉકાળેલું પાણી પીવું અને સુંઠી પાક ખાવે. તેની રીત નીચે મુજબ ક્રસ્ઠીપાક-( કાટલું)
સુરપાળી સુંઠ દઢપાશેર, ગાયનું દૂધ પાંચ શેર, ગાયનું તાધીશેરા, સ્વદેશી ખાંડ અઢીશેર,તજ તેલ ના, તેજબળ તેલે ૧, ન્હાની એલચી તેલા ૨, નાગકેસર તેલ , જીરું તેલ ૧, શાહજીરૂં તેલ , વરીયાળી તેલ ના, ધાણા તેલ ૧, અકલકરે તેલ ૧, જાવંત્રી તેલ ૧, વરધારો તે ૧, કમળકાકડીના મીંજ તેલ ના, ત્રિફળાં (હરડાં બહેડાં, આબળાં એ ત્રણે મળી) તેલ ૨, કેકેલ તેલ ૧, અજમેદ તેલે ૧, મણકાદ્રાક્ષ તોલા ૩, પીપરીમૂળ તેલ ૧, ચિત્રામૂળ તેલ ૧, નાગરમેથ તોલે ના, ખસ વાળા તેલા ૨, નાગરી આસગંધ (આસન)તેલા ૨,સુખડતેલે ૧, કાળું ચંદન તેલ ૧, લવીંગ તેલ ના, પેળીમૂસળી તેલ ૧, લીંડીપીપર તેલે ના, મરી તેલ વા, જાયફળ તેલ ૧, લઈ ખાંડવા લાયકને ખાંડી ચાળી જુદાં જુદાં રાખવાં, સુધારવા લાયકને સુધારી રાખવાં. પછી દૂધને કઢાઈમાં નાખી ઉકાળતાં અરધુ થાય કે સુંઠનું ચૂર્ણ ઘીથી કરવી તેમાં નાખી મા બનાવી ઘી મેળવી કીટી પાડવી. પછી કડાઈને સાફ કરી ખાંડની ચાસણી બનાવી તેમાં દવાઓ અને કીટી બધું નાખી એક જીવ કરી શાળા તેલાભારની લાડુડીઓ બનાવવી, બળ,
* આવા પાકને આધાર દેશની હવા પાણીને અનુકુળ ફારફેરવાળો. ઉપયોગી થઈ પડે છે માટે સ્થાનિક વૈદ્યની સલાહથી તે પાકના ઔષધો સ્વીકારવાં વધારે સલાહકારક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com