________________
મહિલા મહેાધ્ય.
૫ હાથ પગના નખા ઉપર ને ડૂંટી ઉપર થારના દૂધના લેપ કરવા, ( પણ સ્ત્રીની પ્રકૃતિ જોઇને કરવા ) તા તરત પ્રસવ થાય છે.
૩૪
પ્રસવસમયના વ્યાધિ અને તેના ઉપાય
gamblin
જો પ્રસુતિ કષ્ટાય તેા નીચેના ઉપાયા કરવા.
૧ શરીરે સ્હેજ ગરમ કરેલું તેલ લગાવી, ગરમ પાણીથી ન્હાઇ, મગ ચેાખાની ખીચડી ખાઈ સુવાના બિછાના ઉપર તક્રિયા સહિત કે પલ’ગ-માંચા ઉપર બે પગ ફેલાવી અઢ લીને બેસવું.
૨ ગરમ દૂધ અને ગરમ પાણી પીવુ.
૩ ત્રણ માસા ( ૨૪ વાલ ) વરીઆળી, પાશેર ગાયનું ઘી અને એક શેર પાણીને સાથે ઉકાળી, જ્યારે પાણી મળી જઇ ઘી રહે, ત્યારે તે નવશેકુ પી જવું.
૪ કાળા સાપની કાંચળી અને મીંઢળની ભૂકીની ગ દ્વારને ધૂણી દેવી.
૫ પાઈનાં પાંદડાં અને જડને બારીક વાટી મીઠા તેલમાં મેળવી ડૂંટીની આસપાસ આંગળ જાડા લેપ કરવા. ૬ ચમક પત્થર જાંધ ઉપર બાંધવા. છ હીરાકણી પાસે રાખવી.
૮ ભાજપત્રની ને ગુગળની ગર્ભદ્વારને ધૂણી દેવી. ૯ અષ્ટગંધથી રૂપાની કલમદ્વારા ૨૪ કાઠાના ( ૭ વાર
માજી સાક્ કરેલી ) કાંસાની થાળીમાં યંત્ર આલેખી તેમાં
"
માં' એજ અક્ષર લખી તે યંત્ર તેણીને બતાવવા અગર પછીથી મેાઈને પાઇ દેવા.
૧૦ કિવા અષ્ટગંધથી પદરના કે ત્રીશના યંત્ર લખી તેણીને બતાવવા.
૧૧ શનિવારની સધ્યાએ ચેાખા, સાપારી, કંકુ, નાડાછડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com