________________
પ્રથમ પરિચ્છેદ.
૨૭
વિચારી લગ્નશુદ્ધિમાં, કે, ત્રિકાળુમાં બૃહસ્પતિ અને કેન્દ્રત્રિકાળુ, આઠમુ અને બારમા સ્થાન શિવાયના ગમે તે સ્થાનમાં પાપગ્રહો હાય, તે ઉત્તમ મનાય છે, તે જોઈ પુંસવન સ'સ્કાર કરાવવા.
જે દિવસે ખાળેા ભરાવવા હાય તે દિવસ સવારમાં સગા સબંધીમાંથી સાભાગ્યવતી સ્ત્રીઓને ખેલાવી, ગીતા ગવરાવી, ગર્ભાવતીને ચમેલીના તેલના માલેશ કરાવી, શુદ્ધ પાણીથી વ્હેવરાવી, સુંદર કપડાં પહેરાવી, વાજતે ગાજતે મગળગીત ગાતાં જિનમંદિરમાં લઈ જવી. સંસ્કાર કરાવનાર તેણીઓની સાથે જાય. (મ ંદિર ન હાય તા સિદ્ધચક્રજીના ગટાની સ્થાપના સ્વામે જવું. ) ત્રણ પ્રદક્ષિણા દઇ જિનેન્દ્રને નમન કરી ધનરાણી ત્યાં બેસે, સંસ્કાર કરાવનાર સ્નાત્ર ભણાવી સ્નાત્રજળને કળશમાં ભરી વાજતે ગાજતે તે અધાંને લઈ ગવતીને ઘેર જાય. પછી ગર્ભવતીની પાશમાં-અજળીમાં રૂપિયા તથા નાલિયેર આપી બાજોઠ કે પાટલા ઉપર ધનરાણીને એસાડી સ`સ્કાર કરાવનાર સ્ડામે બેસે અને સ્નાત્રજળમાં ગુલાબજળ મેળવી ધરા કે ખસની વાળાકૂંચી વધુ તેણીને જરા જરા છાંટતા જાય અને નીચે લખેલ મંત્ર છ વખત ભશે.
ॐ अर्हनमः तीर्थकरनामकर्मबंध संप्राप्तसुरासुर पूजाईते आत्मन् त्वं आत्मायुः कर्मबंधप्राप्तमनुष्यजन्मगर्भावासमाप्तोसि तद् भवजन्मजरामरणगर्भाव। सविछित्तये प्राप्ताईद्धर्मो अद्भक्तः सम्यक्च्चनिश्चलः कुलभूषणः सुखेन तव जन्म अस्तु भवतु त्वन्मातापित्रोः कुलस्याभ्युदयः ततः शांतिः पुष्टिः तुष्टिः ऋद्धिः वृद्धिः कांतः सनातनी अर्ह ॐ
તે પછી પાટલા ઉપરથી ધનરાણી ઉભી થાય. અને તેણી ને પતિ સ`સ્કાર કરાવનારને શક્તિ મુજબ ફળ-ધન આપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com