________________
"
પ્રથમ પરિચ્છેદ.
--
ગુરખા શિખ વાઘેર મિયાણું જાટ બારિયે, કાબુલ, મેવાડી બેંગાલિ આદિ વીર. બેશક બંધ કરે. ૬ ચાહે સ્વદેશની ચડતી જે ચારૂ ચિત્તથી, કે બુરી રીતિઓ ખંત ધરીને હાલ ભાખે બાળચંદ્ર તો પાકે સ્તુત્ય પ્રજા ભલી,
તારે સ્વદેશને સંકટમાંથી તત્કાળ. બેશક બંધ કરે. ૭ પુખ્ત ગર્ભાશય
પ્રજાની પરિપકવતાને આધાર ગર્ભષયની મજબુતી ઉપર છે. જ્યારે અત્યારે બાળલગ્નની રૂઢીથી અપકવ ગર્ભાશય ઉપર પ્રજા ઉત્પન્ન કરવાનો બેજો નાંખી ખાતેથી નિર્બળતા. વહોરી લેવામાં આવે છે, એ બહુ શોચનીય છે.
૩૬ વખત રજોદર્શન થયા પછી ઉત્તમ પ્રજા પેદા થવા લાયક ગર્ભાશય બને છે. અને તે પછી છ દરેક મહીને સી જતવતી થાય તે દિવસથી સેને દિવસ સુધી સંસારચવહાર કરવાની મર્યાદા છે. એ સેળ દિવસની મર્યાદાને ત્રાકાળ કહે છે. જે ખેતી કરનાર તથા વાડીમાં ફૂલ ઝાડ રેપનાર, દરેક અનાજ, વનસ્પતિને તેની મોસમ અને નક્ષત્રના
ગમાં બીજની વાવણું કરે કે રોપા રોપે તે તે તે વસ્તુ સારી રીતે ઉછરે છે અને ઉત્તમ ફૂલ ફળ બક્ષે છે, તેમ એગ્ય તુકાળ સમયે જ જે જતુદાનને ઉપયોગ થાય, તે ઉત્તમ સંતતિની ઉત્પત્તિ થાય છે.
સ્ત્રીનું ગદ્યસ્થાન સંતાન પેદા કરવાનું ક્ષેત્ર છે, અને પુરૂષરૂપ વીર્ય બીજ છે, તે પછી વગર તુએ બીજ વાવવામાં આવે તે સારા ફળની આશા રાખવી એ મિથ્યા ફાંફા છે. માટે નિયમયુક્ત જેમ ક્ષેત્રની પ્રથમ શુદ્ધિ કરવામાં આવે છે, તેમ ઋતુના પહેલા ચાર દિવસમાં ગુહ્યાંગશુદ્ધિ થવા સુધી સારી પ્રજા પ્રાપ્ત કરવા સુઘડ સ્ત્રીઓએ અવશ્ય નીચેના નિયમ પાળવા કે જેથી એબ-ખેડખાંપણ વગરની પ્રજા થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com