SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ-પરિચ્છેદ ૧૭૩ વિજળીનાં યંત્ર વગેરે વગેરે બતાવવાં કે જેથી ચમત્કાર સહિત જીજ્ઞાસા વધીને ખરાબ હાલત તજી દઈ સારી હાલતમાં આવવાનું મન થાય. ૫ જીઓને દેશાટન કરાવવું જેથી નવા નવા દેશ, વેષ, નવી નવી ભાષાઓ, રીતિ-રૂહીએ, વાતે જોવા જાણવામાં આવે. યાત્રા જવામાં આ ફાયદા પણ સમાયેલા છે, પણ તે તરફ પૂરતું ધ્યાન નથી અપાતું તે આપવાની ખાસ કાળજી શખવી. એકજ ઠેકાણે રહેવાથી (પરદેશ ન ફરવાથી). બઘા જેવી બની જાય છે, જંગલી જેવી રહે છે, અને કંઇ નવું જોવામાં આવતા ગાંડી-હેલી બની બેવકૂફમાં ગણાવા જેવી બને છે. પરદેશ જવાથી મનુષ્ય કાબેલ--મજબૂત મનનું નિડર-અને કેઈથી ન ઠગાનારું નીવડે છે. ઘરમાનું ઘરમાં કે ગામમાંનું ગામમાં ગેધાઈ રહેવાથી નઠારા કે બદ્ધ વિચારે બને છે, અને વિદેશ જવા આવવાથી થતી વિવિધ સારા જ* જનેની સંગતીથી ઉંચા દરજજાની વૃત્તિ બને છે. જુદું જુદું જ્ઞાન મળે છે અને કસેટી પર આવવાથી કીંમત થાય છે. આ ૬ પરણ્યા પછી પતિ સાથે.(માબાપથી બને ત્યાંસુધી) જુદા રહેવાના કારણથી બેઉ જણને સ્નેહ સજજડથાય છે. સાસુ સસરા-દિયર-જેઠ-નણંદ-ભેજાઈ વગેરે સાથે કજીયા થવાથી કે અણબનાવ રહેવાથી ઘણે ઠેકાણે જે ભવાડા થાય છે, તે થવા પામતાં જ નથી. માટે સાસરિયાં અને સાસુ વગેરે ઘરનાં માણસો સાથે વિશેષ સનેહ જાળવી જુદા રહેવાને રિવાજ ઉપયોગમાં લે. • ૭ સ્ત્રી જ્યારે પુસ્તક વાંચતી-વિચારતી-મનન કરતી હોય ત્યારે તેણીને પતીએ ઈર્ષ્યા આણું ટેકવી કે તેમ કરવાની મના કરવી નહીં, પણ ફુરસદ વખતે નીતિ હુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034955
Book TitleMahimla Mahodaya
Original Sutra AuthorN/A
AuthorBalvijay Maharaj
PublisherJain Patra Office
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy