________________
૧૬૬
મહિલા મહદય. પ્રીતિની અને શરીરની સુંદરતાથી ખાનપાન વગેરેના સુખની ખાત્રી થાય છે..
૪૯ કેયલડીનું રૂપ સુંદર સ્વર, સ્ત્રીઓનું રૂપ પતિવ્રત ધર્મ, તપસ્વીઓનું રૂપ ક્ષમા અને કુળનું રૂપ સુપુત્ર છે.
૫૦ જ્યાં મૂર્ખાઓને અતિ આદર સત્કાર મળે છે, ત્યાં અલહમીને અને જયાં વિદ્વાન ગુણિજનનું બહુમાન ધણી ધણીઆણી વચ્ચે પવિત્ર પ્રેમ હોય ત્યાં લક્ષ્મીને હમેશાં વાસ રહે છે.
૫૧ સુજનેનાં મન, વચન અને કામ એકજ રંગનાં હોય છે અને દુર્જનનાં મન જુદાં, વચન જુદાં અને કામ વળી એથી પણ જુદાજ રંગનાં હોય છે.
પર ધનવાન થયા છતાં વિવેક, વિવા, વિનય, અને બળવાન સાથે નમ્રતા હોય એ સત પુરૂષના લક્ષણ છે.
- ૫૩ ધન મળ્યા છતાં છકે નહીં, યુવાનીમાં ચંચળ બને નહીં અને અમલદારી મળ્યા છતાં ઘમંડ આવે નહીં એજ કુ ળવાન અને ઉત્તમ જન ગણાય છે.
૫૪ સત્ શાસ્ત્ર શ્રવણ કરવાથી કાન, સુપાત્રદાનથી હાથ અને પરોપકારથી શરીર ભાવંત થાય છે.
૫૫ પરોપકાર વિના જીવનને ધિ કારવા એગ્ય માનવું ઘટિત છે.
- પદ વિપત્તિમાં ધીરજ, ચડતીમાં ક્ષમા, સભામાં વાક્યચાતુરી, યુદ્ધમાં શૂરતા, યશમાં રૂચિ અને સધર્મમાં વાંચછના કાયમ રહેવી એ મહતુ પુરૂષનું લક્ષણ છે.
- ૫૭ ગુપ્તદાન દેવું, સાધુ સંતને આદર કરે, ભલાઈ કરી મૈન ધરવું, પરનિંદા ન કરવી અને સદાપ્રિય વચન વદવા એ સુજનનાં લક્ષણ છે.
૫૮ આરેગ્યતા, દેવા વગરની જીંદગી, સ્વદેશમાં નિવાસ, સજનેને સંગ, મન માનતો ધંધા રોજગાર, અને ભય વિનાનું વિચરવું એ સુખ રૂપ છે.
ન અને
ઉ
જવણી થાય છે. 3. માનવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com