________________
સપ્તમ પરિચ્છેદ.
૧૫૭
તથા બળદ ઘોડાં હાથી વગેરેથી ઘણું દૂર છતાં પણ વાઘના પ્રચાર જાણવાની ખુખી, દરમાંથી માટા સાપને ખેંચી કાડવામાં સૂઅરની કુશળતા, પુષ્પરસ ગ્રહણ કરી મધમાખીઓની મધ અનાવવાની રચના, કીડામાંથી ભમરી અનાવવાની ભમરીની કરામત, અને સમળી ઘડ વગેરેની પેાતાનાં બચ્ચાંની આંખ ખુલવાની ચીજો સંબંધીના સંગ્રહ કરવાની અગમચેતી વગેરે વગેરે જાનવરાની અજબ બુદ્ધિની રચના આપણા કરતાં પણ વધારે ચમત્કાર ઉપજાવે તેવી જોઇએ છીએ. બુદ્ધિના તમામ દેશાપ૨ અમલ છે. અને થોડી કે ઘણી પણ પોત પાતાના પ્રારબ્ધાનુસાર પ્રાપ્ત પણ થયાં જ કરેછે. ઇતિહાસથી અનુમાન થાય છે કે-મુદ્ધિના અમલ સહુથી પહેલાં ભારતમાં થયા હશે અને તે પછી ચીનમાં, ને મિસરમાં થયા હશે, અને તે પછી યૂનાન, યૂરોપ અમેરિકા, જાપાન વગેરેમાં થયા હશે. બુદ્ધિ જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં વિદ્યા કળા પણ પોતાનું ઘર બનાવી લે છે, અને ધન પણ ત્યાંજ ઉભરાઈ જાય છે. અને જ્યાંથી બુદ્ધિ કૂચ કરે છે, ત્યાંથી વિદ્યા-ધન-સ ંપત્તિ અને સભ્યતા વગેરે તમામને ધીરે ધીરે ઘસડી જાય છે. મતલમ એજ છે કે બુદ્ધિ મનુષ્યના દરેક મનોરથ સિદ્ધ થવાનું મુખ્ય કારણ છે. જેમ દરેક લડાઇયેામાં સેાના કરતાં લાતું વધારે કામ બજાવે છે, તેમજ મનુષ્ય સમૃદ્ધિમાં સૈા કરતાં બુદ્ધિ દરેક વખતે વધારે ફત્તેહ મેળવે છે.
મીલનસાર પ્રથા અને ગૃહ વ્યવસ્થા
સહુની સાથે લીંબુના રસની પેઠે મિલનસારી રાખો. એક એક એકડા અલગ હેાયતા એક ને એક એ જ થાય છે પણ જો એ એકડા સંપી જાય તેા અગ્યાર થઈ જાય છે. મીંડુ કશા હિંસામતુ નથી, પણ એકડા સાથે સંપી જાય તા દશના-વિભાનવાળું થઇ રહે છે. એજ મુજબ એકથી બે જણુ સંપી કંઇપણ
૧૪
MER
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com