________________
ન
.
::
:
અર*
કરી
રહી
*
મહિલા મહોદય.
-
પથમ પાછિદ
રૂ
अर्ध भार्या मनुष्यस्य भार्या श्रेष्टतमः सखा । असहायस्य लोकेस्मिन लोकयात्रासहायिनी ॥ થવૃત્તની ઉન્નતિને આધાર તેના સર્વાગ સુવ્ય
વસ્થિત બનાવવામાં છે. મતલબ કે જેમાં પુરૂષપર વર્ગને કેળવવા અને વ્યવહારધર્મમાં કુશળ કર
* વાન શ્રમ થાય છે, તેમ સ્ત્રી જાતિને કેળવવા અને " છે તેને વ્યવહારધર્મ વ્યવસ્થિત રીતે સમજાવવાની પણ તેટલી જ જરૂર છે. કેમકે સ્ત્રી એ સંસાર-વ્યવહારને સુલભ રીતે ચલાવવા એક ઉપગી અંગ છે. એટલું જ નહિ પણ ગ્રહરાજ્ય મંત્રી છે. વળી તેમના મનોબળ અને શરિરબળ ઉપર ભવિષ્યની પ્રજાના જીવનને આધાર છે. એટલા માટે સ્ત્રી જીવન વધારે સુદઢ થવા પામે તેવા હેતુથી તેના કર્તવ્યધર્મને સમજાવી, સ્ત્રી વ્યવહારની ઉન્નતિમાં લેવાતાં આવરણે વિદારવા તે તે વ્યવહારૂ ઘટનાપર લક્ષ આપવા ખાસ જરૂર છે. બાળલગ્ન
આજકાલ બાળલગ્ન કરવામાં આપણું દેશી ભાઈયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com