SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમપરિચ્છેદ.. ૧૫ વ્રત, પતિ નામને જ તપ, પતિ નામને જ જાપ જપી પાપ અપાવી સ્વર્ગ મેળવવું વધારે પ્રશંસનીય છે. સ્ત્રીઓને પરમ ધર્મ એજ છે કે પતિસેવા કરવી અર્થાત્ પતિનું સદા હિત કર્યા કરવું. સુખેચ્છ સુંદરિયે માટે પૂજય ગુરૂ, દેવ, રાજા જે ગણે તે પતિ જ છે. તે જ મનકામના પૂર્ણ કરનાર, તે જ તમને સદ્ધ આપી સન્માર્ગમાં પ્રવર્તાવી સદગતિ અપાવનાર અને તેજ તમને ચગ્ય શાસન કરનાર છે એમાં કશો શક નથી. રૂ૫ ગુણવંત ને કુલીન તે જ રી ગણાય છે કે જે શીલ સંપન્ન પતિના મનેતૃત્યાનુસારિણું છે. ગુણવડ રૂપ ને કુળ શેભે છે, નહીં કે ગુણ વગર શોભશે? કહી છે કે - (અવર ઘરેણાં હું તે અંગે ન અડાડું એ પ્રભાતિયાને રાગ.) . અવર ઘરેણાં તમે અગે ન અડાડે, શીલ ઘરગં ગણે સાચું રે કામ ન લાગે ભાર ન લાગે, ભાંગ્યું ન વજથી ભાંગે રે, ચેરનું ચે કદિ ન ચોરાયે, ભાગીઓ ભાગ ન માંગેરે. અ.૧ કોઈ દિન પહેરવા માંગે ન કેઈ, ઓળવે નહીં કે એને ઘાસે નહીં કદિ ગુમ નહીં થાએ, જરિયેન હરક્ત જેનેરે. અર સદા રહે સુંદર સુરતનું, એપ ન ઊતરે એને રે, અગ્નિ જળ આદિથી ન વિણશે, કહો એને ડર કેનેરે? અ. ૩ પિટી પટારાનું કામ ન પહશે, એને મૂકવા માટે, વાકે ઘાટે જંગલમાં પણ પહેરી ફરે મહા ઠાર. અ. ૪ જેમ જેમ વખત જશે ઝાઝે, તેમ તેમ કીંમત તેની વધતી જશેજ વિશેષ વિશે, ઝાઝી ખુબી છે જેની રે. અ. ૫ આ ભવ પરભવમાં વળી એથી, મળશે લાભજ મેટેરે, અંગેથી અલગ ન કરશો તે કહે, જાશે કદિય ન ટેરે. અ. ૬ બાળચંદ્ર કહે પહેરે પ્રતિદિન, એ ભૂષણ બાઈ ભાઈ, તજી દે તકલાદી ભૂષણને, છે જે સદા દુઃખદાયીર. અ. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034955
Book TitleMahimla Mahodaya
Original Sutra AuthorN/A
AuthorBalvijay Maharaj
PublisherJain Patra Office
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy