________________
મહિલા મહા૫.
૧૩ ગફલત, તાફાન, ગુસ્સા, ઇર્ષા, ઠગાઈ, ચાડી, હિંસા વેર, ગવ, ધૃત્તતા, ચારી, દશ, નિંદા, મહેણાંટાણાં, કપટ, રાગ, દ્વેષ, કલેશ, અને સતાપને છેડી દેવાં.
૧૨૯
૧૪ હંમેશાં પ્રસન્ન ચિત્તે રહેવુ, ખચ કરવામાં ઉદ્ધૃત ન અનવુ'. ખર્ચના હિસાખ રાખવા અને ઘટતા સુધારા કરવા હાય તા પતિની સ ંમતીથી કરવા. ઉત્સવ વગેરે હાય તા પણ ચેાગ્ય ખર્ચ કરવુ.
૧૫ કોઇ નવી સારી ચીજ વડીલ અને પતિને આપ્યા પછી પાતે ગ્રહજી કરવી.
૧૬ ઘરેણાં કપડાં વાસ્તે ઘરમાં કંકાસ ન કરવા. ૧૭ ઉંખરામાં એસવાની ટેવ રાખવી નહીં. ૧૮ પતિ પરગામ ગયા હોય તે સૈાભાગ્ય ચિન્હ શિવાયનાં શૃગાર ધારણ કરવા નહિ, ખીજાને ઘેરન જવું તથા ગાવું, નાચવું, કાજળ આંજવું, મશ્કરી, ઢૉલ; સાગઠાખાજી વગેરેની રમતા, વિકારી ચિત્રા, તાંબૂલ, મિષ્ટાન્ન અને જેથી મનમાં વિકારને જન્મ મળે તેવી કાઇ ચીજના ઉપયોગ યાદીમાં લાવવા નહીં.
૧૯ જ્યારે.પતિ મહારથી ઘેર આવે, ત્યારે તુરત ઉડી ઉભી થઇ અદુખ જાળવવી. બેસવા આસન તથા પંખા, પાનાદિ સમયાનુસાર ચીજ હાજર કરવી, અને આનદી ચહેરા બતાવવા.
૨૦ પતિ તરફથી કઇ પાતાની મરજી વિરૂદ્ધ કાર્ય થયું જણાય તે પણ કાઈ આગળ પતિની નીંદા ન કરવી કે વાંકું ન ખેલવુ'; પરંતુ હંમેશાં પતિ ગુણાનુવાદ ગાવા.
૨૧ પરપુરૂષ, ભાઇ, બાપ, પતિના મિત્ર, ભત્રીજો વિગેરે કાઇપણુની પાસે કાઇ વખત:એકાંતમાં બેસવુ' નહીં, છુટથી હસવું નહીં, હાથાહાથ તાળી લેવી નહીં તથા છુટથી ભાષણ કરવુ નહીં.
૨૨ દેવ-ગુરૂ-ધર્મની ભક્તિ પતિની સન્મતિ સહુ
કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com