________________
જર૪
મહિલા મહેય.
કેમકે બાળલગનથી શારીરિક તથા આત્મિક બળ જતું રહે છે, ઉમંગ નાશ પામે છે અને હૉત્સાહી બને છે, તે પદ્ધ સામાજીક બળ ક્યાંથી પ્રાપ્ત થાય?” મિસીસ પી. જી. સિન લેડી ડોકટર કહે છે કે-“ હિંદુઓની સ્ત્રીઓમાં રૂધિવિકાર તથા ચમષની બીમારીઓ બહુ હેવાનું કારણ બાળલગન છે; કેમકે તેથી તરત સંતાપ પિદા થાય છે, પછી તેને ધાવણ પૂરું પાડવું પડે છે અને એમ થવાને લીધે તેણુનીર ઢીલી પડી જતાં માતા દુર્બળ થઈ અનેક પ્રકારના રોગમાં ફસાઈ પડે છે.”ડે. હરબટસ્પેસર કહે છે કે-“બાળકેની તરફના વર્તન અને તેઓની માવજત ઉપર તેમના જીવન મૃત્યુ, અને સારા કે નરસાપણાને આધાર છે જે ભવિષ્યમાં માતાપિતાનું પદ પામનાર છે તેમને બાળકની માવજત સંબંધી બિલકુલ શિક્ષણ આપવામાં આવતું નથી તે ખચિત નવાઈની વાત છે! અગ્ય રિવાજે, મનના આવેશ, તરંગ અને તે સાથે અજ્ઞાન આયા–ધાવ તથા દુરાગ્રહી સલીઓની સલાહ ઉપર ભવિષ્યની પ્રજાની નશીબને આધાર રાખે એ શું ધિકારવા યોગ્ય અને ભયંકર નથી ? જે કઈ વ્યાપારી હિસાબ-નામા-ઠામા વગેરેની માહીતી ન ધરાવતાં છતાં વ્યાપાર કરવા માંડે તે તેની બેઉકૂફી ઉપર આપણે ટીકા કરીશું તથા તેનું માથુંજ ભવિષ્ય આવવાની વકીનીજ વાટ જોઈશું, એજ મુજબ શરીરશાસાને અભ્યાસ કર્યા પહેલાં કે મનુષ્ય બેટી હીમત રાખી શાસ્ત્ર તરીકે બહાર પડે તે તેની ઉદ્ધતાઈથી આપણને આશ્ચર્ય લાગે છે અને તેની પાસે જનાર દરદીઓની આપણને દયા આવે છે. પરંતુ બાળકને ઉછેરવાના શારીરિક, માનસિક, નૈતિક તથા અધ્યાત્મિક સિદ્ધાંત, કાયદા કે જેને અનુસરીને દરેક મા બાપિને ચાલવું જ જોઈયે, તેને જરાપણ ખ્યાલ કે અભ્યાસ કર્યા સિવાય જ્યારે સ્ત્રી પુરૂષ પ્રજા ઉત્પન્ન કરવા તથા ઉછેરવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com