SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું મનન કરીને તેમાં આપેલા સદ્ધ અનુસાર વર્તવાથી તેઓ પિતાનું આ લેકમાં તથા પરલોકમાં કલ્યાણ સાધશે એવી હારી ખાત્રી છે. આ ગ્રંથ રચવાને શ્રમ લેવા માટે મુનીમહારાજશ્રી બાલવિજયજીને આપણે જેટલો આભાર માનીએ તેટલે થોડે છે. એમના જેવા નિ:સ્વાથી ધર્મગુરૂઓ પ્રતિદિવસ વધારે પ્રકટ થાઓ અને આવા જનહિતવર્ધક કાર્યો કરતા રહો એવી પ્રભુ પાસે પ્રાર્થના છે. જુનાગઢ તા. ૨૬-૧૦-૧૭ છગનલાલ હરિલાલ પંડયા. પિસ્ટ ઓફીસ પાસે છે - કેળવણી અધિકારી-જુનાગઢ કેળવણીખાતાની ઓફીસ. ) અને કાદમ્બરીના ભાષાન્તર કર્તા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034955
Book TitleMahimla Mahodaya
Original Sutra AuthorN/A
AuthorBalvijay Maharaj
PublisherJain Patra Office
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy