________________
દ્વિતીય-પરિઅેદ.
તરફ વિશેષ પ્યાર હોય તે ભાષાનું પુરતુ જ્ઞાન સદાચારી– સવિચારીશિક્ષકથી અપાવવુ, મતલબ કે ગૃહશાળામાં માબાપે ન્યાય—નીતિ–વિનય–વ્યવહાર વગેરેનુ શિક્ષણુ આપવુ, અને જેમ ભવિષ્યમાં એક સ્વદેશરત્ન નીવડે તેમ ખત રાખવી. મળશિક્ષણમાં રાખવાની સંભાળ—
બાળકને ખેંચીને છાતી સાથે લગાડવુ' નહીં, ઉતાવળથી પથારીમાં ફેંકવું નહીં, કયારે પણ તરછેડવું નહીં, એકદમ જગાડવું નહીં, શ્વાસ ચડયા હાય, પરસેવા થયા હાય, હસ્તની હાજત લાગી હાય તે વખતે તેને ધવરાવવું નહીં, ઉંચે ઉછા ળવુ' નહીં, ગ'દીજત્રામાં રાખવું નહીં, વિષમ સ્થાનમાં બેસારવું નહીં, લૂ, ગરમ પવન, વર્ષાદ, ધૂળ, ધૂમાડા તથા પાણીમાં રહેવા દેવુ' નહીં,તેને હમેશાં રાજી રાખવુ, તેની ઈચ્છાએ ખીલવવી તે કંઇ જોવા જાણવા ચાહે તા તેને તે દેખાડવું અને સમજાવી પછી આગળ વધવું. તેને સાચા પ્યાર બતાવવા, અને સત્ત નના ચિતાર આપવા, તેમજ તેને વખતસર ધાવણ દૂધ ખારા ખાપવા. વાસી-ઠંડુ-બહુ ગરિષ્ઠ-નિ:સ્ત્રાદ લેન આપવું નહીં. મળમૂત્ર-શરદીમાંથી તરત અલગ કરવુ, રડવા માંડે તા તેના રડવાનું કારણ શેાધી તાકીઢે ઉપાય કરવા, તેને પહેરવાનાં વા, બિછાનાં, ચાદર વગેરે સુવાળાં ખુશમુદાર શખવાં. અને તેમને કશી વાતની અગવડ ન પડે તેમ કાળજી રાખવી. પિ ને ઉંદરા પણ પોતાનાં બચાં માટે પથારી બહુજ સુવાળી શખે છે. ઉદરા રેશમ સૂતરનાં કપડાં કરડે છે તે પોતાનાં બચ્ચાંને સુવાળી બિછાયત રાખવા માટેજ કરડે છે. જ્યારે પશુ પક્ષ પણ પાતાનાં બચ્ચાંઓને ઉછેરવા માટે પુષ્કળ કાલજી રાખે છે, ત્યારે મનુષ્યએ તે પ્રમાણે નહીં ખલ્કે તેથી વિશેષ કાળજી કેમ ન રાખવી જોઈયે? પક્ષીયે પણ બહાર ફ્રી ખચ્ચાંઓનું પાષણ કરવા દાણા વગેરે ખારાક શોધી લાવી તેમને સતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com