SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ८० ચૈાદ સહસ અણુગાર; છત્રીશ સહસ તે સાધવી રે, બીજો દેવ દેવી પિરવાર રે ! ખીજો !! ૬ ૫ ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ; મહેાંતેર વરસનુ આઉખું રે, દીવાળીએ શિવપદ લીધ રે ! દીવા॰ ! છ ! અગુરુલઘુ અવગાહને રે, કીયા સાદિ અનંત નિવાસ, મેાહરાયમલ્ર મૂળશું રે, તન મન સુખનેા હાય નાશ રે! તન મન૦૫ ૮૫ તુમ સુખ એક પ્રદેશનું રે, નિત્ર માવે લેાકાકાશ; તે અમને સુખીયા કા રે, અમે ધરીએ તુમારી આશ રે ! અમે U ૯ !! અખય ખજાના નાથના રે, મેં દીઠે। ગુરુ ઉપદેશ; લાલચ લાગી સાહેબા રે, નવિ ભજીએ કુમતિને લેશ રે ૫ નવ॰ ।। ૧૦ । મ્હાટાના જે આશરે રે, તેથી પામીએ લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ રે !! શુભ॰ || ૧૧ | ફલશ એગણીશ એકે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વા; મે થુખ્યેા લાયક વિશ્વનાયક, વમાન જિનેશ્વરા; સંવેગ રંગ તરગ ઝીલે, જસવિજય સમતા ધરા; શુભવિજય પંડિત ચરણ સેવક, વીરિવજયા જયકરા । ૧૨ । ॥ ઇતિ શ્રી મહાવીરસ્વામીનુ પચઢાળિયું સમાપ્ત ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034950
Book TitleMahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKunvaji Anandji
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1942
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy