SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ७० ભાગ ભલા ભાગવતા વિચરે, એવે અચરજ હાવે; શતકૃતઃ જીવ સુરેશ્વર હરખે, અવધેર પ્રભુજીને જોવે રે, સાં૦ ૬ કરી વદનને ઇંદ્ર સન્મુખ, સાત આઠ ડગ આવે; શક્રસ્તવ વિધિ સહિત ભણીને, સિંહાસન સાહાવે રે, સાં૦ ૭ સÖશય પડિયા એમ વિમાસે, જિન ચક્રી હિર રામ; તુચ્છ દારિદ્ર માહણુકુળ નાવે, ઉચ્ચ ભેગ વિષ્ણુ ધામ રે. સાં૦૮ અંતિમ જિન માહણુકુળ આવ્યા, એહ અચ્છેરું' કહિયે; અવસર્પિણી ઉત્સર્પિણી અન'તી, જાતે એહવું લહિયે રે, સાં૦૯ એણી અવસર્પિણી દશ અચ્છેરાં, થયાં તે કહિયે એહ; ગર્ભ હરણ ગેાશાળા ઉપસગ, નિષ્ફળ દેશના જેડ રે. સાં૦ ૧૦ મૂળ વિમાને રવિ શશી આવ્યા, ચમરાના ઉત્પાત, એ શ્રી વીરજિનેશ્વર વારે, ઉપના પાંચ વિખ્યાત રે. સાં૦ ૧૧ સ્ત્રી તીરથ મલ્લિ જિન વારે, શીતલને રિવશ; ઋષભને અઠ્ઠોત્તરસે સિધ્યા, સુવિધિ અસ યતી શસ' રે. સાં૦ ૧૨ શંખ શબ્દ મળીઆ હિર રિશું, નેમીશ્વરને વારે; તેમ પ્રભુજીનીચ કુળ અવતરિયા, સુરપતિ એમ વિચારે રે. સાં૦ ૧૩ ઢાળ બીજી ભવ ( નદી જમુનાકે તીર, ઊડે ય પખીયાં—એ દેશી. ) · સત્તાવીશ મૂળમાંહિ ત્રીજે ભવે, મરિચી કીચે કુલમદ ભરત જદ` સ્તવે; નીચ ગાત્રકમ ખાંધ્યું તિહાં તેહથી, અવતરિયા -માહણુકુળ અંતિમ જિનપતિ. ૧ ૧. સા વખત પાંચમી પિંડમા વહેનાર કાર્તિક શેઠના ૨. અવધિજ્ઞાને. ૩. અચ્છેરા. ૪. અસયતી પૂજાણુા. ૫. જ્યારે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વ. www.umaragyanbhandar.com
SR No.034950
Book TitleMahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKunvaji Anandji
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1942
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy