________________
બિપી
ફરમાવે. સેવક પાલશે, ઈંદ્રની સીલી આણ; - એમ ઉત્તર આપતે હરિ ગમેષી પાસે
આવી નમન કરે છે અને બે હાથ જોડી ઈની આજ્ઞા સાંભળે છે. *
વગાડ વગાડ મંગલ ઘંટ, વગાડ વગાહ સુઘાષા ઘંટ કર આહ્વાન દેવનું, થરથરાવ રજ રેણુ સૂક્ષ્મ. પુણ્યાચાર પાંગર, કરાવ બલ પરિચય; ધ્રુજે સિંહાસન ઘંટ દેવલોકના, ઈદ્ર પરિકર તૈયાર થાય. આજે ઉત્સવ છે, આનંદ છે, આનંદ છે, મંગલવેળા છે મંગલ શબ્દ પાઠવ, જન્મોત્સવ છે જગત્પતિને. વગાડ, વગાડ, મંગલ ઘંટ. - હરિશુગમેલીવ ઇદ્રની આજ્ઞા પાળવા તે
યાર થાય છે. + . Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com