________________
नमो जगत्पूज्य यशोविजयवाचकवराय
શ્રી મહાવીર જન્મોત્સવ.
( જન્મકાંડ. )
સ્થલ-સ્વર્ગ લાક, મૃત્યુલેક કાલ ચાથા આરાના અંતભાગ
મગલાચરણુ.
Mar
પરમ પુરૂષ મહાવીર
જ્ઞાનવીર ધ્યાનવીર તાનવીર દાનવીર, બાલવીર ચેાગીવીર વીર નામ ધાર. સુખવીર દુખવીર શાંતિવીર કાંતિવીર, યશેાવીર ધીરવીર જાણા સિધાર. શત્રુવીર મિત્રવીર જાપવીર પુણ્યવીર, સર્વ કાર્ય સાધ્ય ચેાગ, વીરજી શ્રીકાર. ગામવીર સ્થાનવીર દેશવીર વેશવીર, રાજવીર પ્રેમવી૨ વીરતા પ્રચાર. વિશ્વહિત ધારવીર વિશ્વજીવ શૂરવીર, શિવલક્ષ્મી સ્વામિવીર વીર ભરતાર.
પ્રવેશ નૈ.
૧
૨
3
૫
સ્પટલ—વર્ગ કાલ—ચૈત્રમાસ-પર્યદિન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com