SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ એકવાર અનેકવાર, મોહન મયા કુમારીના; માણી અર્ધો ભુલેલાને, દેવરાજને દેવેન્દ્ર પૂજ્ય - ઈ દેવે પ્રત્યે કહે છે કે નાચે છે મેરૂ, પ્રભુ પદસ્પર્શનથી; હાં નાચ બાપુ, નાચ, દેવે તમે પણ નાચે. આજે આનંદોત્સવ છે, અવસર્પણિ કાલનો અંતિમ; જમેન્સવ છે, ગાવે. બજાવે, નાચે. - અભિષેક થઈ રહેતાં ચંદન પૂજા કરે છે, પછી દેવે આઠ મંગલ, મંગલ દીવે આરતિ વિગરે કરી ભક્તિપૂર્વક વાજીંત્ર સાથે સ્તુતિ કરે છે. : ६४ इंद्र तथा देववृन्द તરણ તારણ હાર પુરૂષોત્તમ, ! કાંકરે કાંકરે રત્ન પ્રકટાવશે સાંબેલાને ફલ, પ્રકાશી કેવલ દીપક. અંધાને અજવાલશો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.034948
Book TitleMahavir Janmotsav
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherManeklal Harakhchand Shah
Publication Year
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy