SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૮ ] महामानव 97 Neither God nor a god (or a goddess ) is able to give happiness or misery. Happiness or misery rests on one's actions( Karmas ). Good or righteous action alone is the giver of happiness.* ( ૯૭ ) દેવ કે ઈશ્વર કાઇ સુખ-દુઃખ આપી શકે તેમ નથી. સુખ, દુ:ખ પેાતાના કર્મથી છે. અને સુખ આપનાર એક માત્ર સત્કર્મ જ છે. [ સારાં કામ કરી અને સારાં ફળ પામે. બુરાં કામ કરી બુરાં કુળ બગવવા તૈયાર રહેા. જીવન સદાચરણુશાલી હાતાંય કદાચ કડારતમ અશુભ પૂર્ણાંકના ઉલ્યે ભૌતિક સુખસગવડના સોંગ બરાબર ન સાંપડે એમ બને, કષ્ટ આવે એમ પણ બને, એમ છતાંય એ મહાનુભાવ આન્તર શાન્તિનુ અપ્રતિમ સુખ સ ંવેદતા રહે છે, અને આખરે પેાતાના સદ્ગુણાઠ્ય ચારિત્રના બળે બધી તકલીફમાંથી પાર ઊતરી જાય છે. ] शुद्धरूपेण युक्तवोपासना परमात्मनः । मनोदोषानपाकृत्य स्रष्टुं चारित्रमुत्तमम् ॥ ९८ ॥ Even a righteous person would come under unhappy or embarrassed circumstances owing to his previous Karma, but that well-conducted and highspirited person remains enjoying the happiness of inner (spiritual or mental) peace even during that unfavourable time. And ultimately he tides over all difficulties and troubles by the power of his virtuous conduct. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034938
Book TitleMaha Manav Mahavir
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherTapagaccha Jain Sangh
Publication Year
Total Pages86
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy