SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ महावीर [૩૭] નિવાળાએામાં એ ન પ્રગટે, પણ મનુષ્યમાં એ પ્રગટવું શક્ય છે. મતલબ કે મનુષ્ય વિવેકી બનવું જોઈએ. ] यथात्मा मे तथाऽऽत्मायमिति दृष्टिर्यदोन्मिषेत् । विश्वमैच्यात्मकाहिंसादृष्टिः संविकसेत् तदा ॥ ७६ ॥ 76 When such a vision that this (or that ) soul is like mine, is awakened, the vision of non-violence which is characterized by universal friendship, is manifested and extended. (૭૬) જે મારે આત્મા તે આ આત્મા એવી દષ્ટિ ( આત્મૌપજ્યદષ્ટિ) જ્યારે ઊઘડે ત્યારે વિશ્વમૈત્રીરૂપ અહિંસાદષ્ટિને વિકાસ થાય છે. सर्वात्मव्यापिनी मैत्री विना शान्तिसुखोनतः । न लोकव्यवहार: स्यान चाप्याध्यात्मिकोन्नतिः ।।७७॥ 77 In the absence of all-pervading friendship, neither worldly affairs can be elevated to the high state of peace and happiness, nor can spiritual advancement be achieved. (૭૭) સર્વવ્યાપી મંત્રી વિના ન તે લોકવ્યવહાર શાતિ-સુખની ઉન્નત ધરા પર આવી શકે છે, ન આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034938
Book TitleMaha Manav Mahavir
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherTapagaccha Jain Sangh
Publication Year
Total Pages86
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy