SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ આદ્ય ઉદ્ધાર હદયની વહેવા લાગેલી ઊર્મિમાંથી મહાવીરને સ્પર્શનારી આ સંસ્કૃત રચના પ્રસ્ફટિત થઈ. યદ્યપિ એ મહામાનવની આ જીવનગાથા અલ્પ છે, ૧૩૭ જેટલા અલ્પ &લેકમાં સીમિત છે, પણ આ એ મહાપુરુષના જીવન તથા ઉપદેશનાં કેટલાંક-થોડાંક સાર તો પર ઊડતી સ્મૃતિ હોઈ આ અલ્પતા પણ ઠીક છે. માનવતાને ઉચ્ચતમ વિકાસ સધાયા પૂર્વની એ પુરુષની જીવનસરણીનું આલેખન આમાં બહુ જ થોડું થવા પામ્યું છે, એ કરતાં એ પછીને જીવનવ્યાપાર કંઈક વધુ ઉલ્લેખાયો છે. જે બન્યું તે વાહ! સંક્ષેપરુચિવાળાઓને આ સંક્ષેપ ઠીક લાગે ખરે. કમમાં કમ, મારું ભાવભર્યું સ્મરણ મારે પિતાને અંગે તે સફલ જ છે. વન્દન હે વિશ્વમૈત્રી અને વિશ્વ શાતિના મહાન પ્રેરક, ભારતની મહાન વિભૂતિ એ વિશ્વવત્સલ મહાવીરને ! પહેલાં સંસ્કૃતàકરચના ઉદ્ભવી, પછી એની સાથે ગુજરાતી જોડ્યું, અને પછી, અંગ્રેજીમાં પણ એને ઉતારવાની ચપલતા પેદા થઈ આવતાં એને પણ પૂરી કરી લીધી. આ રીતને મારે આ બાલસ્વાધ્યાય આત્મસ્થાનમાં પ્રેરક બને ! –ન્યાયવિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034938
Book TitleMaha Manav Mahavir
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherTapagaccha Jain Sangh
Publication Year
Total Pages86
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy