SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ महावीर [૨] freeing it from all the Kārmic coverings and (after having thus attained the Supreme Perfection] to lead the people of that time to the beneficent or auspicious path-the people fallen in the pit of ignorance and drifting towards degradation. (૧૬-૨૧) જન્મથી કરુણાવૃત્તિવાળા, પરોપકારપરાયણ, ‘મારાથી સૂક્ષમ પણ જતુ દુઃખી ન થાઓ” એ બાબતમાં જાગરૂક, ઉપસ્થિત કષ્ટોને સમભાવથી સહન કરનાર, અપકારી તરફ પણ ભલું ચિંતવનાર, સમદષ્ટિ, સ્વભાવતઃ વિરાગવૃત્તિવાળા, વિશ્વકલ્યાણની કામનાવાળા, સમદ્રષ્ટા, વિશેષજ્ઞ, પરિસ્થિતિને સમજનાર, અને અજ્ઞાનના ખાડામાં પડેલી તથા અગામી જીવનવાળી તે વખતની જનતાને માનવતાના સન્માર્ગે દોરવા ઈચ્છનાર, એવા મહાવીર વર્ધમાને પિતાનું આવરણરહિત પરમ ઉજ્જવલ ચિત સ્વરૂપ પ્રગટાવવા માટે ત્રીશ વર્ષની ઉમ્મરે, માતાપિતાના અવસાન પછી મોટા ભાઈ (નન્દિવર્ધન) વગેરેની સમ્મતિ લઈને સ્વયમેવ સર્વસંયમરૂપ પ્રવજ્યા અંગીકાર કરી-માગસર બદિ [ગુજરાતી કાર્તિક બદિ] દશમે. संन्याससाधनां धोरां स एकाक्यपरिग्रहः । अप्रमत्तः पूर्णशान्तः पूर्णबापत् समातनोत् ॥ २२ ॥ 22. Solitary and with no possession he intensely Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034938
Book TitleMaha Manav Mahavir
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherTapagaccha Jain Sangh
Publication Year
Total Pages86
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy