________________
૩૨૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રક૭ ૧૯ ક્રોધના આવેશમાં બીજાને બાળી નાખે. આહારક લબ્ધિવંત મુનિ આહારક શરીર બનાવી, તેને તીર્થકરની ઋદ્ધિ જોવા સારૂ પિતે બેઠા હોય ત્યાંથી મોકલી આપે. આહારક લબ્ધિ ચઉદ પૂર્વધર મુનિ પ્રાપ્ત કરવાની શકિત ધરાવે છે. શીતલેખ્યા લધિત મુનિ તેજલેધ્યાને હણવાને તેના પ્રતિસ્પદ્ધિ ગુણવાળી ઠંડક ઉપજાવનારી શકિત મુકે.
વૈકિય લબ્ધિ જે મને પ્રાપ્ત થઈ હોય તે વૈકિય શરીર વિવિધ પ્રકારે કરી શકે છે. અણુત્વ-નહાનું શરીર કરેકે જેથી કમળના તંતુઓના છીદ્રમાંહે પ્રવેશ કરી ત્યાં ચકવતના ભેગ પણ ભગવે. એ શકિતને આણું ત્વશકિત કહે છે. મેરૂ પર્વતથી પણ મેટું શરીર કરવાનું સામર્થ્ય તેને મહત્વકિયલબ્ધિ કહે છે. વાયુ થકી પણ અત્યંત નહાનું શરીર કરવાની શકિત તે લઘુત્વલબ્ધિ કહેવાય છે. ગુરૂત્વાબ્ધિને મહિમા એ છે કે, એ લબ્ધિવંત મુનિ વાદિકથી પણ શરીરને ભારે કરી શકે; તથા ઈદ્રાદિક જે પ્રકૃણ બળવાન તેમને પણ દુસહ થઈ પડે.
પ્રાપ્તિનામના લબ્ધિવંતમુનિ ભૂમિકાએ બેઠા થકાં પણ, મેરૂ પર્વતના અને અને સૂર્યના મડળને સ્પર્શ કરવાની શક્તિ ધરાવે છે. પ્રકાશ્ય લબ્ધિવંત મુનિ પાણીના વિષે ભૂમિની જેમ ચાલવાની શક્તિ ધરાવે છે, અને ભૂમિ ઉપર પાણીની પેઠે ઉન્મજજન નિમજજના કરી શકે છે. ઈશિત્વ લબ્ધિવંત ત્રણ લોકની પ્રભુતા, શ્રી તીર્થ કર, ચકવતિ, ઇંદ્રાદિકની અદ્ધિને વિસ્તાર કરે. સમસ્ત જીવને વશ કરવાની શક્તિ તે વશિત્વ લબ્ધિ છે. પર્વતને વિષે નિઃશંકપણે જવું તે અપ્રતિઘાતિત્વ લબ્ધિ છે. પિતાના રૂપનું અદશ્ય પણું કરવું તે અંતર્ધાન લબ્ધિ છે. સમકાળે અનેક પ્રકારના રૂપ કરવાની શકિત તે કામરૂપત્ર લધિ કહેવાય છે. અખીણ મહાસિકા લબ્ધિને એ મહિમા છે કે, જે મુનિને અંતરાય કર્મા ક્ષયપશમ થકી ડું પણ અન કેઈએ ભીક્ષામાં આપ્યું હોય, તે પિતે જમે તે ખુટે પણ અન્ય ઘણા જણને જમવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com