________________
તિ
પ્રકરણ ૧૯ મું
ભગવંતના અતિશય.
:
-
૨ ગતિમાં દેવકના દેવેની શક્તિ અને બાહ્ય અદ્ધિ “અનુપમ અને મનુષ્ય પ્રાણીઓના ધ્યાનમાં પણ ન આવે છે તેવી હોય છે. મનુષ્ય લેકમાં મોટા મોટા સમર્થ રાજાઓની ત્રાદ્ધિ કરતાં દેવકના એક સામાન્ય દેવની ઋદ્ધિ અને શક્તિ વિશેષ હોય છે. તેમના ભુવન અને આવા સુવર્ણ અને મને
ણિમય હોય છે તેમની દૈવી શકિતને તે સામાન્ય મનુની સાથે મુકાબલે થઈ શકે જ નહિ. આ ઋદ્ધિ અને શકિત તેમને ભવ પ્રત્યાયિક સ્વાભાવિક હોય છે. તેમેળવવાને માટે તેમને કંઈ પ્રયત્ન કરે પડતું નથી. મનુષ્યમાં સામાન્ય મનુષ્ય કરતાં કઈક ગી કે મુનિઓમાં વગર પ્રયાસે કે વગર મહેનતે કઈ કાર્ય સાધ્ય કરવાની કે કંઈ વસ્તુ પ્રાપ્ત કરવાની કે જાણવાની શક્તિ હોય છે, તે તે દેખી સામાન્ય મનુષ્યને તેથી ચમત્કાર લાગે છે, અને તેઓ તેથી મુંઝાઈ જાય છે. મનુષ્ય ભવમાં જેઓને ગુણ પ્રત્યયિક અદ્ધિ-શક્તિ પ્રાપ્ત થાય છે, તેને જૈન દર્શનમાં લબ્ધિ કહે છે. આ વિધિઓ વિશેષ કરીને ચૌદપૂર્વધર મુનિએ કે અપ્રમત
ગીઓને જ પ્રાપ્ત થાય છે. આ લબ્ધિઓ શુભ, શુભતર, અને શુભતમ પરિણામને ચેગે, કે તપના પ્રભાવેજ પ્રાપ્ત થાય છે. તે લબ્ધિઓના પ્રકાર ઘણા છે, પણ મૂખ્યત્વે અઠાવીશ પ્રકારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com