SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવંત મહાવીરની આજ્ઞાઓ. ૧ તત્વજ્ઞાનનો અભ્યાસ કરો અને વિચારેને નિર્મળ બનાવવા માટે પ્રયત્ન કરે. ૨ જીવનક્રમમાં ત્યાગ કરવા લાયક, અંગીકાર કરવા લાયક, અને જાણવા લાયક શું છે ? તેને નિર્ણય કરે. ૩ પિતાની શક્તિને વિચાર કરે અને શકિત મુજબ ઉન્નતિક્રમમાં આગળ વધે. ૪ આત્મવિશ્વાસ રાખે, કોઈના ઉપર આધાર ન રાખે. તમારો ઉદ્ધાર કરે, એ કેવળ તમારા પિતાના વિચાર, પુરૂષાર્થ, અને ઉદ્યોગ ઉપર આધાર રાખે છે. પ માન અથવા આલેક કે પરલોકના સુખની ઇચ્છા રાખ્યા શીવાય જેટલું સત્કાર્ય થાય તેટલું કરે. અમે શું કરીયે? એવા નિમીલ્ય વિચારે કાઢી નાખી પ્રમાદમાં જીવન ન ગુજાર ૬ જે તમે ગૃહસ્થધામ અથવા સાધુધર્મના માર્ગમાં દ્રવ્ય અને ભાવથી શકિત મુજબ પ્રયાણ કરશો, તે જરૂર મુક્તિપુરીએ પહેમ્યા શીવાય રહેશે નહિ. સંગ્રાહક વકીલ નંદલાલ લલુભાઈ. વડોદરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy