________________
૨૩ વિદ્યુમ્નાલીનું વંદને આવવું-શાલ અને મહાશાલદશાર્ણભદ્ર – શાલીભદ્ર–ગૌભદ્ર–શ્રેણીકરાજાનું શાલીભદ્રને ઘેર પધારવું-કર્મ સવરૂપ-શાલિભદ્ર અને ભદ્રામાતાને સંવાદ–ધન્ય શેઠ અને તેમની આઠ સ્ત્રીઓ-સત્વવંત પ્રાણીનું લક્ષણ--ધન્યશેઠની સંપત્તિ-ધન્યશેઠને ઉપદેશ-પ્રભુને વિજ્ઞપ્તિ– શાલિભદ્ર અને ભરવાડણ-ચાર અનુત્તર-રેહિણેય ચાર-ઉદાયન રાજા અભયકુમાર-હસ્તિપાલ રાજાસાધુઓના ચરિત્ર જેમાં હેય તેની ટુંકનોંધ-મહા બળમુનિ-અતિમુક્ત કુમાર– શ્રેણીક મહારાજાના પુત્ર–ધન્ય કુમાર-ધન્યમુનિને અભિગ્રહ-ધન્ન અણુગારના શરીરનું વર્ણન–અધ્યયને– ધર્મદાસ ગણિ-પાંચસો ચોરને દીક્ષા–મેતાર્યમુનિ–સોનીનું ચારિત્ર–કન્ડક તાપસ અને તેના પ્રશ્નો-મરણના પ્રકાર–કન્ટક મુનિનું અનશન-સુભદ્રમુનિ-ઇન્દ્રિય સ્વરૂ૫-ઇન્દ્રિયને પ્રશસ્તાપ્રશસ્ત ઉપયોગબલિરાત્મથી અંતરાત્મ દશા–અભયકુમારને પ્રગ–પુષ્પસાલસુત–લેપશ્રેષ્ઠીને સમજાવેલું અધ્યાત્મનું સ્વરૂપ અગીઆર પ્રકારની ગુણ શ્રેણીઓ-વૈરાગ્યના પ્રકાર–અધ્યાત્મી ગીઓની પ્રવૃત્તિ–શિવભૂતિની ઈજાળ અને લેપની અડગતા-ત્યાગ ધર્મ-સમતા ગુણ. . ૩૩૪ થી ૪૫ર
પ્રકરણ ૨૧ મું
સાધવી, સાધવી સ્ત્રીને મેક્ષ છે–ભગવંતની પુત્રીની દીક્ષા-દેવાનંદ-પ્રભાવતી-મૃગાવતી અને પ્રદ્યોતન રાજાની આઠ રાણુઓ–તાપસણીનું કાવતરૂં– ચિલણનું હરણ- શ્રેણિક મહારાજાની રાણીઓએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com