________________
૨૧ વ્યંતરના ઉપસર્ગ–ચંડકોશીક સર્ષને ઉદ્વાર–ચંડ કોશીકને પુર્વભવ-સુદષ્ટ નામના નાગકુમાર-સંબલ કબલને વૃત્તાંત-બીજું માસુ-ત્રીજું ચોમાસુચોથું માસુ-અનાર્યદેશમાં વિહાર–પાંચમું - માસું-વાણુવંતરીને શીતપદ્રવ-લેકાવધિ જ્ઞાનનું ઉત્પન્ન થવું-છઠું ચોમાસું-સાતમું ચોમાસું-આઠમું ચોમાસું-નવમું ચોમાસું-દશમું ચોમાસુ-ભદ્રા, મહાભદ્રા, અને સર્વતે ભદ્રા પ્રતિમા નામા તપ-ઇંદ્ર સભાનું વર્ણન-ઇંદ્રની પ્રસંશા–સંગમની અશ્રદ્ધાસંગમે કરેલા અઢાર પ્રતિકુલ ઉપસર્ગ–અનુકૂળ ઉપસર્ગો-પ્રભુની દયા-ઈંકે સંગમને કરેલી શિક્ષા-છ માસી તપનું પારણું-વિઘુકુમાર ઈંદ્ર વંદનાથેકાતિકસ્વામીની રથયાત્રા-સૂર્ય-ચંદ્રવદન માટેઅગીઆરમું ચોમાસું-જીર્ણ શ્રેષ્ઠી અને નવીન શ્રેણીજીરું શેઠની ભાવના-જીર્ણ શેઠનું ધ્યાન–ચમહેંદ્રને બચાવ-ચમત્કારિક અભિગ્રહ-નંદાને શેક-ચંદન બાળાને વૃત્તાંત-વસુમતીનું વેચાણ અને મૂલાને ભલામણ-ચંદનાનું નામ પાડવું–મૂલાને થયેલી ઈર્ષ્યા અને ચંદનને કેદ-ચંદનાને કર્થના-કર્મ સત્તા સંબંધી ચંદનાને વિચાર-અભિગ્રહની પૂર્ણતા અને ચંદનાનું બંધનથી મુક્ત થવું–બારમું ચેમાસુંસ્વાતિદત્તના સંદેહના ખુલાસા-કાનમાં ખીલા-કાનના ખીલાનું કાઢવું-સિદ્ધાર્થ છેઠી અને વૈદ્યને સંવાદ - છવાથપણાને કાળ-તપ અને પારણાની સંખ્યા -તપના સંબંધે સમાધાન-ઉપસર્ગાદિનું સ્વરૂપલક્ષ્યબિંદુ-એતત્વનું આલંબન-ચારિત્ર પાલનની પ્રભુની રીત-પ્રભુની તુલના-ચાર પ્રકારના પ્રતિબંધવરાજ્ય પ્રાપ્તિને માર્ગ
. ૨૦૫ થી ૨૮૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com