________________
નામના શ્રાવકે
રહિ હતું. તે સીધો. અવધિ
२२६
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ ભુમિમાં શુન્યાગાર (વસ્તી વગરનું ઘર ) કે વૃક્ષ તળે રહીને, ધર્મ ધ્યાન ધ્યાવતાં પ્રભુએ નવમું ચોમાસુ કર્યું. ચાતુર્માસ પુરે થએથી પ્રભુએ તે પ્રદેશમાંથી વિહાર કર્યો.
સતત વિહાર કરતા કરતા પ્રભુ વાણુજક દશમું ચોમાસુ શ્રાવ ગામે આવ્યા ત્યાં બહાર પ્રતિમા ધરીને
સ્તી નગરી. આનંદ પ્રભુ રહ્યા. નામના શ્રાવકે પ્રભુ તે ગામમાં આનંદનામે શ્રાવક ની કરેલી સ્તુતિ રહેતું હતું. તે સદા છઠ્ઠ તપ કરતે હતે
અને આતાપના લેતે હતે. અવધિજ્ઞાના વરણના ક્ષપશમથી તેને અવધિજ્ઞાન થયું હતું. તે પ્રભુનું આવા ગમન જાણી પ્રભુને વાંચવા આવ્યે પ્રભુને વંદના કરી અંજલી જોડીને વિનંતિ કરી કે, “હે ભગવંત ! આપે દુસહ પરિવહે અને દારૂણ ઉપસર્ગો સહન કર્યા છે, આપનું શરીર અને મન અને વા જેવા છે કે જે આવા પરિસહ અને ઉપસર્ગોથી ભગ્ન થતા નથી. હે પ્રભુ! હવે આપને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ નજીક છે. ” આ પ્રમાણે વિનંતી કરી ફરીવાર વંદન કરીને આનંદ શ્રાવક પિતાને ઘેર ગયે. પછી કયેત્સર્ગ પારીને પ્રભુ શ્રાવસ્તીનગરીએ પધાર્યા ત્યાં પ્રભુએ દશમુ માસુ વ્યતીત કર્યું, ચાતુમાસ પૂર્ણ થયે નગર બહાર પારણું કરીને પ્રભુ સાનુ
યષ્ટિક ગામે પધાર્યા. ત્યાં પ્રભુએ ભદ્રા ભદ્રા મહા ભદ્રા, પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમામાં અને અને સર્વતે ભદ્રા શન છે. પૂર્વાભિમુખે રહી એક પુદગલ પ્રતિમા નામ ત. ઉપર દષ્ટિ સ્થિર કરીને આખો દિવસ રહ્યા.
તે રાત્રિએ દક્ષિણ સન્મુખ, બીજે દિવસે
પશ્ચિમાભિમુખ અને ત્રીજી રાત્રિએ ઉત્તરાભિમુખ, એમ છઠ તપ વડે પ્રતિમા પૂર્ણ કરી તે પ્રતિમા પાય વગર મહા ભદ્રા પ્રતિમા અંગીકાર કરી અને પૂર્વાદિ દિશાઓના
* પ્રભુના શાસનમાં જે દશ શ્રાવક થયા છે તેમાં જે આનંદ શ્રાવક છે, તેથી આ બીજા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com