________________
૨૨૪
શ્રી મહાવીરસ્વામિ ત્રિ. [ પ્રકરણ ૧૭ પ્રભુ ત્યાંથી વિહાર કરતા ભદ્રિકાપુરી નામના ગામના ગામે
પધાર્યા અને વષકાલ આવ્યે એટલે છયુ માસુ તપની આચરણ કરતા તે પ્રદેશમાં ગ્ય ભદ્રિકાપુરી. સ્થળે પ્રભુ ચોમાસુ કરવાને સ્થિતી કરી
રહ્યા. વષકાલ પુરે થયેથી એજ નગરીની બહાર પારણું કર્યું. આ ચાર માસમાં વિશેષ રીતે વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કર્યા હતા. અને પ્રતિમા ધારી કાર્યોત્સર્ગ પણે ૨ાા હતા. વષકાલ પુરો થયાથી ત્યાંથી શ્રી વીરભગવંત વિહાર કરી
આઠ માસ સુધી ઉપસર્ગ વગર મગધ સાતમું ચોમાસુ દેશના પ્રદેશમાં વિચર્યો. વર્ષાકાળ આવે આલભિકા નગરી. એટલે માસ ક્ષમણના અભિગ્રહથી આલ
ભિકા નામની નગરીએ ચાતુમસ કર્યું. વર્ષાકાળ પુરો થયા પછી ત્યાંથી પ્રભુ વિહાર કરી આઠમાસ જુદા જુદા સ્થળે ફર્યા. દરમ્યાનમાં બહુશાળી નામના ગામે ગયા. તે ગામના સાળીવન નામના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. તે વખતે તે પ્રદેશમાં એક શાલાય નામની વ્યંતરી રહેતી હતી. તેણીએ પ્રભુને જોયા તેના પાપના ઉદયથી પ્રભુના ઉપર તેને ક્રોધ ઉપ્તન થ, તેથી કેટલાક ઉપસર્ગો કર્યા. કર્મ શત્રુઓને જીતવાના નિશ્ચયવાળા પ્રભુએ તે ઉપસર્ગો સમભાવથી સહન કર્યાં. ઉપસર્ગ કરતાં
જ્યારે તે થાકી ત્યારે પ્રભુના આવા શાંત ગુણથી તેના મનમાં પ્રભુ ઉપર ભક્તિ રાગ જાગે. પ્રભુની પૂજા કરીને તે પિતાના સ્થાને ગઈ. વિહાર કરતા કરતા રાજગૃહ નગરે પ્રભુ પધાર્યા. વર્ષાકાલ
આવ્યે જાણ, ચાર માસ ક્ષમણવડે વિવિધ આઠમું ચોમાસુ પ્રકારના અભિગ્રહને ધારણ કરીને પ્રભુએ રાજગૃહ નગર. ત્યાં આઠમુ મારુ કર્યું. ચાતુર્માસની
અંતે નગરની બહાર પારણું કર્યું;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com